________________
(૧૫૫)
એવી રીતે હસ્ત તથા પ્રહસ્ત મુવા પછી રાવણના સૈન્યમાંથી કેબેકરી મરીચ, સિહજઘન, સ્વયભુ, સારણ, શુક, ચઢાર્ક, ઉદામ, બીભત્સ, કામક્ષ, મકરજવર, ગભીર, સિંહર, ઈત્યાદિક રાક્ષસો આગળ થયા. તેમજ વા નર સેન્યમાંથી મદનાકુર, સતાપ, પ્રથિત, આકાશ, વદન, દુરિત, અનઘ, પુષ્પાસ; વિઘન, પ્રીતિકર, ઈત્યાદિક વાન, રાક્ષસોની સાથે લડવા લાગ્યા, જેમ કુકડા કુકડાની ઉપર ઉડે, તે પ્રમાણે તે એકમેક ઉપર ઉડવા લાગ્યા. મારી ચરાક્ષસની સામે સતાપ વાનર, નદન અને જવર, ઉદામ અને વિઘન, શુક અને દુરિત, સિહજધન અને પ્રથિત, એ પરસ્પર , લડાઈ કરીને માંહોમાંહે માર કરવા લાગ્યા. એટલામાં સુર્ય આથમી ગયો. પછી બેઉ સેન્ય પિતાપિતાના મુવેલા પુરૂષને શોધ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં રાત્ર ગયા પછી રાક્ષસોના યોદ્ધા રામના સેન્યને યુદ્ધ કરવા સારૂ બોલાવવા લાગ્યા. મેરૂ પર્વતના જેવો અચલ રાવણ, હાથી અને ઘોડા સહિત રથ ઉપર બેશીને સેન્યમાં ચાલ્યો. યમથી પણ ભચકર, તે પિતાની દ્રષ્ટીએ કરીને શ તરૂને બાળતોજ હેયની? નાના પ્રકારનાં અસ તથા ને ધારણ કરનારા પોતાના દરેક સેનાનીને જોત જોતો શતરૂને તણશળાની પેઠે માનનાર રાવણ સ ગ્રામમાં આવ્યો. તે સમયે રામના સેનાનીઓ સેન્ય સહિત ગ્રામ ભુમીમાં આવીને યુદ્ધ કરવા લાગ્યા. તે ઠેકાણે લોઈની મોટી નદીઓ વહી નીકળી. ક્યાંક પર્વત જેવાં પડેલા હાથી દીઠામાં આવ્યા, ક્યાંક મગરમચ્છ જેવા મેટા રથ ભાગલા પડ્યા દેખાયા. કબધો (માથા વનાના) નાચવા લા ગ્યા. તે વખતે રાવણના સૈન્ય મોટા બળ વડે યુદ્ધ કરીને વાનરાઓના સે ન્યનો ભગ કર. તે જોઈને કેધાયમાન થયો કે સુગ્રીવ ધનુષ્ય સજજ ક રીને સેન્ય સહિત પોતે યુદ્ધ કરવા ચાલ્યો. ત્યારે તેને હનુમાન કહેવા લા
છે કે, હે રાજા, તુ આઇજ ઉભો રહે, અને મારો પરાક્રમ જે, એવી રીતે સુગ્રીવને વારીને આગળ ચાલ્યો. મહાસમુદ્રમાં મદર પર્વતની પઠે હનુમાન રાક્ષસ સેન્યમાં જઈને યુદ્ધ કરવા લાગ્યો, તેની સામે મેઘના જેવી ગરજના કરીને માલી નામનો રાક્ષસ યુદ્ધ કરવા લાગ્યો. ત્યોના સંગ્રામમાં સિંહના પછડાને દુષણ દેનારા જેવા ધનુષ્યોના ટહુકાર કરનારા બેઉ શોભવા લાગ્યા પરસ્પરનાં હથિયારે તોડવા લાગ્યા. એવી રીતે ઘણો વખત યુદ્ધ કરીને જે મ ગ્રીકમરતને સુર્ય નાના સરોવરને જળ રહિત કરે, તેમ હનુમાને, મહા મામી માલી રાક્ષને અન્ન રહિત કરો. ત્યારે તેને કહેવા લાગ્યો કે ન- B