________________
*
તાએ એવો નિયમ લીધે કે, જ્યાં સુધી રામ લક્ષમણને કુશળ વૃતાંત મે સાં ભો નથી તાંહાં સુધી હું જમનાર નથી. એમ જાણને લંકાની પૂર્વ દિશા માં દેવરમણ નામના ઉથાનમાં એક રક્તઅશોક નામના ઝાડની નીચે ચિત્ર જટા અને બીજા રાક્ષસો સહિત સીતાને બેસાડી પિતે રાજી થઈને પિતાના ઘેર ગયો પણ કામ વિકાર કરીને સીતા વિષે પોતાના માઠા અદય વરાયમાં ચાથો થકો એક સીતા મહેજ ધ્યાન કરી રહી છે.
इत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम
लक्षमण चरीत्रे सीता हरण इत्यादी,
पांचमो खंड समाप्त