SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = = = == = = = = = == (૧૪) બાર વરશ લગી સાધન સાધી, ભુખ તરસ બહુ વેઠીરે; શીળવ્રત પાળ્યું સુખ કારણ, પણ સીધી નવ દેખી. શબુક ૨. છે કોણ પાપી એ ઈહાં આવ્યો, જેણે છેદયુ તુજ શીશ; જણવુ તુજ બાંધવ પિતાને, આ ઈહ કરી રીશ. શબુક - ૩ - તુજને મારી તે કહાં જાશે, શોધ કરૂ ત્રણ લોકરે; જો તે કદી પેલે પાતાળે, જાવે કહી દેવલોક, શબુક બેલેને ૪ ૫ સભળાવું જઈ મુજ બધવને, ચહડી આવે સસનુરરે; કરાવી તે પાપીને, મારૂ તુજ હજુર. શબુક બોલોને પ . ચાખા એમ અતિ ટળવળતી, મૃતક પુત્રની પાસરે; હે વછ એકવાર મુજ સામુ, જે અતિ ઉલાસ, બુક બેલોને. ૬ છે વિદ્યા સાધી ચદ્ર હાશ્યની, ખડગ ગ્રહો નીજ હાથરે, મસ્તક છેદ શતર કેરૂ, પોચાડે યમ પાસ બુક બેલોને. ૭ છે કેમ તું મન કરીને બેઠો, ઉતર કેમ નવી વાળેરે, કે તુ રીસાણો મુજ સાથે, સનમુખ કેમ નહી ભાળે. શંબુ છે ૮ છે એમ લિખતી સ્વછ થઈને, શતરૂ ગોખણ કાજો, પગલે પગલે જોડી ચાલી, જેમ ઉડે ૫ખી બાય શબુક | ૮ | એવી રી અત્યત વિલાપ કરતી થકી ત્યાં જમીન ઉપર લક્ષ્મણનાં પડેલાં પગલાં જઈને કહેવા લાગી કે, જેણે મારા પુત્રને માર્યો તેના આ પગ છે એમ જાણીને તે પગલે પગલે ચાલવા લાગી કેટલુંએક દુર ગઈ ત્યાં એક ઝાડના તળે સીતા, રામ, તથા લક્ષ્મણ બેઠેલા તેણે જોયા, તેમાં રામ નુ વરૂપ જોઈને તેને કામવિકાર ઉપન્યો, કહ્યું છે કે, “કામિ સીઓને શોકના સમયમાં પણ કામને આવેશ થાયે છે” પછી તે એક તરૂણ નાગ કન્યાનું રૂપ ધારણ કરીને કાસે કરી પીડાતી છતાં કાંપતી થકી રામની પાસે આવી. તેને જોઈને રામ પુછવા લાગ્યો કે, હે ભદ્રે, યમસદન (કાલના ઘર જેવા આ દંડક નામના મહા ભયંકર વનરાં તું શા સારૂ આવી છે ? ત્યારે તે કહેવા લાગી કે, હું અવતીના રાજાની પુત્રી છુ એક સમયે રાતના હુ સુરી છતાં એક વિદ્યાધરે આવીને મને હિરણ કરી લંઇ ગયો, તે આ વનમાં લાવ્યો, તેને કોઈ બીજી પુરૂષ . તેના હાથમાં એક મોટો ખડગ હતો, પછી તે તેને પુછવા લાગ્યો કે ચિલ પક્ષી જેમ હાર લતાનુ હ રણ કરે છે તેમ આ સી રત્ન હરણ કરીને હે પાપી તું ક્યાં લઈ જાય છે * * * * * - - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy