SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) : - - ) - - - - - - A - - - vs જઈ જુએ છે તો કાયોત્સર્ગ કરી રહેલા બે સાધુ તેના દીઠામાં આવ્યા. તે મને વદનાદિક કરીને તેને નમસ્કાર કરે છે એટલામાં રામે સીતા પણ ત્યાં આવ્યાં. પછી રામ તે સાધુઓની સામે પ્રથમ ગોકર્ણ માપેલી વીણા વગા " ડવા લાગે. લક્ષ્મણ ગ્રામ. રાગ સહિત મનોહર ગાયન કરવા લાગ્યું. તેમજ સીતા હાવભાવ સહિત ત્યાં નાચવા લાગી એટલામાં સુર્ય અસ્તને પા મ્યો. રાત્રે થતાં જ કોઈ એક અગ્નિ જેવી કાંતિવાળો વેતાલ ત્યા આવીને તે મુનિઓને ઉપદ્રવ કરવા લાગ્યો. તેને જોઈને તથા સીતાને તે મુનિ ની પા સે બેસાડીને રામ તથા લક્ષ્મણ તેને મારવા સારૂ જવાને તૈયાર થયા તેવારે એમનો તેજ તે દેવથી સહન ન થશે તેથી ભયને પામે છે ત્યાંથી નાશી ગ છે. તે જ વખતે સાધુઓને કેવળજ્ઞાન ઉપન્યું. તેમને રામે નમસ્કાર કરીને પુછ્યું કે, એ ઉપદ્રવ થવાનું કારણ શું છે? ત્યારે તેમાંના એક મુનિ ઉત્તર દેવા લાગ્યા. તે એ કેવળજ્ઞાનના પ્રભાવથી પોતાના પાછલા ભવન વૃતાંત કહી સંભભાવ્યો, એવે સમે ત્યાંહાં આવેલ માહા લોચન નામનો દેવતા રા મ લક્ષ્મણની ઉપર પ્રસન્ન થયા પછી રામને વચન આપી પોતાના સ્થાનકે ગયો. એટલામાં વશસ્થળ નગરનો રાજા સુરપ્રભ ત્યાં માનીને તથા રામને નમસ્કાર કરીને તેની યથાયોગ પુજા કરી અને રામની આજ્ઞાથી તે પર્વત ઉપર તેણે એક અહંત ચિત્ય કરયુ. તે દિવસથી તે પર્વનું નામ રામગિરી પડ્યું છે, પછી સુરપ્રભ રાજાની રજા લઈને રામચંદ્ર દડક નામના વનમાં ગચા ત્યાં જઈને એક ગુફામાં ઘરની પઠે રહ્યા કોઈએક દિવસે જમવાને વખતે આકાશ માથી કોઇ ત્રિગુપ્ત તથા સુગુપ્ત એ નામના બે ચારણ મુનિઓ માસના અપોષણાના પારણાં કરવા સારૂ આવીને દરવાજા ઉપર ઉભા રહ્યા. તેમને જોઈને ત્રણે જણે નમસ્કાર કરો. પછી સીતાએ યથોચિત અન્ન દાનાદિક તેમને આપીને પારણાં કરાવ્યાં. તે વખતે દેવોએ ત્યાં રત્નોની તથા સુગધીવાના પાણીની દ્રષ્ટી કરી એટલામાં કબુદ્દીને સ્વામી રત્નજી વિદ્યાધર રાજ. તથા બીજા બે દેવ એ ત્રણ જણ આવી પ્રસન્ન થઈને રામને ઘોડા સહિત રથ આપો. પ્રથમ રે દેવે કરેલી સુગધી જળની વૃદ્ધિને જોઈને એક ગધાભિધ નામનો રોગી ૫ ક્ષી એક ઝાડ ઉપરથી ઉતરીને ત્યાં આવી ઉભું રહ્યું. તેને મુનિના દરશન પગે જતિમરણ જ્ઞાન ઉપન્ય. તેથી મુરછા ખાઈને તે પૃથ્વી ઉપર પડ્યો. { તેને જોઈને તેની ઉપર શીતળ જળ રેડ્યાથી તે સાવધ થઈને મુનિઓના - - - = = = = Swe wઅબM = મા 25E0%)
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy