________________
જેન કાવ્યદેહુન. સ્તવના ૬ ઠ્ઠી – રાગ‘મારૂ તથા સિંધુઓ,
ચાદલિયા સશે કહેજે મારા કથને રે—એ દેશી પપ્રભ જિન તુજ મુજ આંતરૂ રે, કિમ ભાંજે ભગવત; કર્મ વિપાકે કારણ જોઈને રે, કોઈ કહે મતિમદ. પદ્મપ્રભ૦ ૧. પયઈ, કિંઈ, અણુભાગ, પ્રદેશથી રે, મૂલ, ઉત્તર બહુ ભેદ, ધાતી, અઘાતી હે બંધૃદય, ઉદીરણા રે, સત્તા, કર્મ વિચ્છેદ. પદ્મપ્રભ૦ ૨. કનકપલવત પડિ પુરૂષ તણી રે, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી - જિહાં લગે આતમા રે, સસારી કહેવાય. પાપ્રભ૦ ૩. કારણ ગે હે બધે બધાને રે, કારણુ મુગતિ મૂકાય; . આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણુય. પદ્મપ્રભ૦ ૪. યુજનકરણે હું અતર તુઝ પડયો રે, ગુણ કરણે કરી ભગ; , , , ગ્રંથ ઉકત કરી પડિતજન કહ્યું કે, અતર ભગ સુગ. પદ્મપ્રભ૦ ૫. તુજ મુક અતર અતર ભાંજશે રે, વાજથે મગલ તૂર, જીવ સરેવર અતિશય, વાધશે રે, આનંદધન રસપૂર. પદ્મપ્રભ૦ ૬. સ્તવના ૭ મી - રાગ સારંગ તથા મલહાર,
લલનાની દેશી શ્રી સુપાસ જિન વદિયે, સુખ સંપતિને હેતુ, લલના. - શાત સુધારસ જલનિધિ, ભવસાગર માહે સેતુ; લલના. શ્રી સુપાસ૦ ૧. સાત મહા ભય ટાલા , સંસમ જિનવર દેવ; લલના. ' ' ' ' સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ; લલના. શ્રી સુપાસ૨. શિવશ કર જગદીશ્વરૂ, ચિદાનદ ભગવાન; લલના.' જિન આરિહા તીર્થકરૂ, જ્યોતિ સરૂપ અસમાન; લલના. શ્રી સુપાસ ૦ ૩. અલખ નિર જન વચ્છ, સકલ જતુ વિશરામ, લલના. અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ, લલના. શ્રી સુપાસ ૪. વીત રાગમદ કલ્પના, રતિ અતિ ભય સેગ, લલના.
- નિદ્રા તંદા દુરદશા, રહિત અબાધિત વેગ; લલના. શ્રી સુપાસ પ. પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લલના. પરમ પદારથ કમિટિ, પરમદેવ પરમાન, લલના. શ્રી સુપાસ. ૬.