________________
- ૪૭
દેવચકા .. - ૧
૬
,
'
'
૧ જન્મ, દીક્ષા આદિ સંબંધી વિગતો અદ્ભવ બ
ઉક્ત મહાત્મા કયાં, ક્યારે જન્મા, માત પિતા કહ્યું હતા તથા દીક્ષા ત્યારે લીધી હતી, સમાધિ કયારે થયા તે સંબંધી બીલકુલ વિગતો પળતી નથી. તેઓ અધ્યાત્મરસિક અને મહાન અદ્દભુત જ્ઞાનશાળી હતા . વિષે બીલકુલ સંદેહ નથી તેની ખાત્રી તેમની વિદ્યમાન કૃતિઓ છે કે રે દરેકનું સક્ષ્મ પરિશીલન કરવાથી તુરતજ જણાઈ આવે છે. - * . * ૨. ગચ્છ અને ગુરૂ પરંપરા * *
તેઓ ખરતરગચ્છને વિભૂષિત કરતા હતા. તેમની ગુરૂ પરંપરા નીચે પ્રમાણે છે. • - it . કટિક–ખરતરગજિનચંદ્રસૂરિ. ,
પુણ્યપ્રધાનપાધ્યાય :
સુમતિસાગરે પાધ્યાય
સાધુરંગ
શજસાગરવાચક
જ્ઞાનધર્મપાઠક
દીપચંદપાઠક * * દેવચંદ્રજી
૩ સમયનિર્ણય. * કયારે દીક્ષા લીધી રે સમાધિસ્થ થયા વગેરે હકીકત હમણું જે જે સાધનો ઉપલબ્ધ છે તેપરથી બીલકુલ મળી શકતી નથી જે મળે છે તે પરથી એટલું જ કહી શકાય કે અમુક સમયમાં વિદ્યમાન હતા. ''.” ખરતગચ્છને ૧ મી પાટે આવેલા છઠ્ઠા કે ૬૫ મી પડે આવેલા મિતિમાં જિનચંદ્ર તે તપાસવાનું રહે છે.