________________
૭૮૦
જેનકાવ્યદેહન. સર્વરથ સિધ્ધ ગયા, સુણ પામ્યા ગુખ વિશાળ. ગુણ. પ . નૃપ પણ પૂરણ આઉખે, સુણ પામ્યા પ્રાણુત સર્ગ; ગુણ. કવળી વચને પામગ્ધ, સુણે ચરણ ધરી અપવર્ગ ચોથે ખડે પૂરણ થયે, મુણો વિસમી ઢાળ રસાળ; ગુણ શ્રી શુભવીર વચને હા , સુણો ઘર ઘર મંગળ માળ. ગુણ. પ૭.
દાહ, ચંદ્રશેખર નૃપની કથા, ભાખી શ્રી જીનવીર; જીવ ભાવિક ગુણી વ્રત ધરી, પામ્યા ભવજળ તીર. સભા વિસરજી લોક સહુ, પિતા નિજ નિજ ઠાણ; પ્રભુ પણ વિચર્યા ભૂતળ, ભવિકજ વિકસન ભાણ.
કલશ .( તુ તુઠો રે મુજ સાહિબ જગને તુ–એ દેશી.) સેવો તેવો રે સંખેશ્વર સાહિબ સેવો, પુરિસાદાણિ પાસ કહાવે, દુનિયામાં દેવ ન એ, સુરસેના જીતી લઘુ વયમાં, માય કહે ચિરજી રે. સંખેશ્વર. ૧. યાદવ લેકની જરા નિવારી, જબ પ્રગટો જગદીવો, રેગ વિઘન હરવા મુખ કરવા, નામ સુધારસ પીવેરે. સંખેશ્વર. ૨. સિદ્ધસેન સુરી વિક્રમ બેધન, અવર પ્રભૂ સ્તવન ખે; શિવપીંડી ફાટી સ્તવન કરતાં, પાર્વ પ્રભુ પ્રગટેરે. સંખેશ્વર. ૩. જળનિધિ અરવૈમાનિક પૃજી, કેતા કાલ નાગદેવ; કાલ અસંખ્ય થય પડિમાને, પણ મહિમા છે તેહવોરે. સખેશ્વર, ૪. જિન ગુરૂજનની સરસતિ સમરી, પાસજી પચમ લેવો; એ પાંચે પરમેષ્ઠી પસાથે, ઉદ્યમ કૃત્ય સફળે રે. સંખેશ્વર. ૫. રયણ કથા કોશે જ્ઞાનસાગર, સુરી રચનાએ ભરે; અલ્પ લઘુત ચરિત મનોહર, દેખી ચિત ઉલસેવો રે. સંખેશ્વર. ૬. ચરમ રતન ચક્રિ કર ફરસે, દ્વાદશ જોજન ચા; થય ગય રથ ભટ ગુખમાં માહલે, હવે સૈન્ય જમાવો રે. સખેશ્વર. ૭. એણિવિધિ શ્રુતપદ ઉકિતશું યુક્તિ, ફરસને વિસ્તર છે;