________________
(૪
જેમકાવ્યદેહન.
૨૮.
ચિતહર ચોથે ખડે ઢાળ, પંદરમી મુનિ સૂચવ્યાં; ચિતહર શ્રી શુભવીરે તાસ, મેળા વખૂટા મેળવ્યા.
- દેહરા, રતિમાળા વયણ સુણી, કનક્વતી કહે એમ; નર ભમરા ફરતાં ફરે, ઘર ઘર નવ નવ પ્રેમ. પણ હું જેને મતી થઈ, ન કરી યાત્રા એક; સંપ્રતિ સિદ્ધાચળ તણી, યાત્રા કરાવો છેક. તવ રતિમાળા કુંવરને, કહે ન કરૂં અંતરાય; હું લઈ એ ગુરૂ બેહનની, ઇચ્છા સફળ કરાય. દેય માસમાં આવીને, રહેજે કુલપતિ ગામ: વાટ જુએ સહુ માહરી, દે વધામણું તા. ભગનિ સવિ હરખિત કરી, જઈશું જનની પાસ; વાત કહી સમજાવિને, કરશું શોક વિનાશ. સ્વજન વરગ ભેળા કરી, લાવું યમુના પાસ; લગન સમય રહેશે સહુ, નિજ નિજ કરિ આવાસ. દુગમાસાંતર તેડવા, આવા ખેચર આંહિ; તેની સાથે પધારવું, બેસી વિમાને ત્યાંહિ નિશ્ચય કર કોલજ કરો, રાતિ વશી તિણે ઠાય પરભાતે જઈ વેગળું, બેહનને દેત વધાય. લઈ કુંવર કનકાવતી, બેશી નિજ પથંક; જાત્રા કારણે ચાલીયાં, ગગને દેય નિશંક. જાતાં ઊચાટવિ વચ્ચે, છે વટવૃક્ષ વિશાળ; અગ્નિ કુંડ દીઠે તિહાં, ધૂપ ઘટા લગી ઝાળ. ઝગડા કરતા એક દિશે, દીઠા યોગી આઠ; અરચિત શિર લઘુ બાલિકા, તે પણ રાતી આઇ. કતક દેખી ઊતર્યા, કરી નારી નર રૂ૫; યોગી સર્વ બોલાવીને પૂછતાં ધરિ ચૂચ.
૧૨.