________________
શ્રીમાનું વીરવિજયજી–ચંદ્રશેખર.
ચંદ્રાવળી મુખની સુણી બાંધવ ઘાત જે, પણ નવી ચિત્યો કેઈએ તુમ ઉપઘાત જે, “ ગુરૂ વયણું સંભારી ઉપસમ ધારિ જે. ધાયું અમે હણું બાંધવ પ્રગટ્યા ચોર છે, વાત સુણું ભરખેદે પડિયે ઘર જે; મુઝ સંકેત પીળો ધજ હલાવ્યો સહી જે સહિરે હરખી ચોસઠ જણની ટેળી જે ભાઈ મુઆ સહુને પતિ મેળો મળી જે, હર્બ દિવાની ચદ્રાવળી ભૂલી ગઈ છે. ભુલી ગઈ તે અમને લાભ વિશેષ જો, નવનવ ગામ નગર દિઠા બહુ દેશ જે; સાસય ચિત્ય નિહાળિ બહ યાત્રા કરી જે જાત્રા કરી તે ભલે કરી મહારાજ જે, અમે પણ યાત્રા કરીને આવ્યાં આજ જે; તુમ દરશન દેખીને મન વછિત ફળ્યા જે. ચેાથે ખડે ભાખી ચઉદમી ઢાળ જે, એક એક ગાથા અતર વચન રસાળ જે, શ્રી શુભવીર કુંવરી આદે કુવર પછે જે.
| દોહરા, રતિમાળને કુંવર ભણે, નહિ આમ એક જ કામ; ખબર પડી કિમ અમતણી, આવ્યા તાપસ ગામ. વળી યમના વન મહલમેં, ત્રેસઠ નવસે ત્યાં હિ એકણુ પીડે કિમ તમે, નિકળી આવ્યાં અહિ. કામદેવ મદિર નિશિ, ચોસઠ કરી નૃત્યશાળ; વિનયે નમિ વર માગતી, સુદર ચંપકમાળ. કંચુક ખગ્રાદિક દિયાં, વળતાં વણ વદત; જઈશું અમે નિજ મંદિરે, અવસરે મળશુ સંત. એમ કહિને તમે ઘર ગયાં, અમે ચાલ્યા પરદેશ; તે દિન મેળા સંપજે, જે દિન લખિત વિશેષ