________________
૪૨
* શબ્દ અધ્યાત્મ અર્થ સુણીને, નિરવિકલ્પ આદરજે રે '
' શબ્દ અધ્યાતમ ભજના જાણ;
હાન ગ્રહણ મતિ ઘર છે. શ્રી શ્રેયાંસ સત્તરમાં શતકમાં અથવા આનંદઘનજી મહારાજના સમયમાં શદઅધ્યાત્મીઓ પણ હોવા જોઈએ મહારાજ સાહેબે, આ સમયમાં એકાંત વ્યવહારમાર્ગનું સેવન અને નિશ્ચય માર્ગનું વિસ્મરણ જેઈ કહ્યું છે કે, પરમારથ પંથ જે કહે, રંજે એનંત રે,
વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ એને રે ધરમ૦થવહારે લખે દેહિલ, કાંઇ ન આવે હાથ રે,
શુદ્ધ નય થાપના સેવતાં, નવી રહે દુવિધા સાથ રે ધરમ આ પ્રમાણે આ વ્યવહાર અને નિશ્ચય અથવા પરમાર્થમાર્ગ પર વિચારણું બતાવી છે,
ટુંકામાં સત્તરમાં સૈકાની સ્થિતિ, ત્યારે, આ પ્રમાણે જૈન સમાજની ધર્મ સબધે આનંદઘનજી મહારાજના વિચારે પરથી જણાય છે. જૈનસમાજની અંદર અનેક ધર્મના મતભેદે પ્રવર્તતા હતા, આ મતભેદને લઈને અનેક ધર્મલેશો હેવા જાઈએ આ ધર્મકલેશને વૃદ્ધિ અર્થ જળસીંચન ગુરૂઓ તરફથી થતુ હતું ધર્મગુરૂઓ પણ તે કારણે બહુ ઉન્નત સ્થિતિમાં નહાવા જોઈએ. ઉત્તમ ગુરૂઓનુ ઘણુ અલ્પત્વ હતું, અને ધર્મગુરૂઓની જે ઉન્નત દશા નહોતી તો પછી શ્રાવક સમૂહનો તો નહેવી જોઈએ એ દેખીતુ છે સમાજને લક્ષ્ય એકાંત ક્રિયાકાંડ ઉપર રહ્યો હતો. આત્મજ્ઞાન ભણી લેકેની ઉદાસીનતા હતા. એકાંત વ્યવહારમાર્ગનુ સેવન બહુધા થતુ હતુ. શુષ્ક અધ્યામીઓ પણ સમાજમાં હોવાને સંભવ છે પ્રતિમા સંબંધી કહેશે ગંભીરરૂપ પકડયુ હતુ, જ્ઞાનમાર્ગ અજાગૃત હતા. એકંદરે વેતામ્બર સં. પ્રદાયની સ્થિતિ સત્તરમા શતકમાં સંતોષકારક નહીં હોય.
આ પ્રમાણે આન ઘનજી મહારાજની કૃતિના આધારે જેટલું વિવેચન થઈ શક્યુ તેટલુ કરવા મે પ્રયત્ન કર્યો છે. મારા લખવામાં અથવા વિચારમાં જે કાંઈ દેષ હોય તે માટે ક્ષમા ચાહું છું. આ લેખ પૂરા કરતાં એક