________________
શ્રીમાનું વીરવિજયજી-ચંદ્રશેખર, ૭૩૯
ઢાળ ૯ મી. . (કરમ ન છૂટે રે પ્રાણીયા–એ દેશી.) રૂપાળીશું રે મહિયે, વીરસેન પ્રધાન; પીતલ સેવન સમ ગણી, કાચ તે હીરા સમાન. ધિગધગ વિષયી રે જીવને, રાગ રમાડવો નાગ, નારી નાગણ જે ડસ્યા, ગાડિ માત્ર ન લાગ. બિગ ૨. કામ ક્રીડા સમે કતને, રીજવતી ભણે એમ; વાહાલીને કરી વેગળી, દિવસ ગયા બહૂ કેમ. ધિગઇ ૩.
સ્વામી વિયોગ અગ્નિ બળી, અંતર દુખ ભરપૂર, વિરહ વ્યથાએ રે દૂબળી, અન્ન ઊદક થયાં દૂર. બિગ ૪. તુમ સરિખ પતિ પામીને, મુજ મન મેદ ભરાય, લોક ભણે એ ઘેહેલી થઈ, ખિણ લાખણી આ જાય. ધિગ૫. મંત્રી સાચું તે સદહે, વશિ વશ થઈ તાસ; ચાલો ઘર કહે અન્યદે, જોઈ મરત ખાસ. ધિગ. પણ પ્રાંતમ એક સાભળો, અમ ઘર દક્ષ ગોપાલ; માંગી લે છે કામનો, સંવ કામે ઉજમાળ ધિગ. ૭. પથે મારગ ભૂમિ, શીધ્ર પમાડશે ગામ; ભકતવત સાહેબ તણ, ગોવિ દ એનું નામ. ધિગ૮ નીકળતા મુજ તાતની, પાસે માગજો એહ; લેઈ સાથે તે ચાલશુ, માન્યુ મિત્ર એ તેહ ધિગ. ૯ મારત શિર સસરાદિક, કીધો બહુ સતકાર, વસ્ત્રાભૂષણ હય ગજે, દાશિ દાસ પરિવાર બિગ ૧૦. તિણિ વેળા કહેમત્રિજી, અનુચર અમ દિઓ એક; ગાવિદ ગોવાળ છે તુમતણો, અમ કામે શું વિવેક. ધિગ ૧૧. સાંભળી તેડિને તસ કહે, જા રે જમાઈની સાથ; નિશિ દિન સેવા મ ભૂલજે, આજથી એ તુજ નાથ ધિગ૧૨. નિસુણી તે પણ હરખિયો, કહે તુમ વચન પ્રમાણ; વૈદે મન ગમતું કહ્યું, કરતો સાથે પ્રયાણુ ધિગ૧૩.