________________
199
શ્રીમાન વીરવિજયજી:-ચંદ્રશેખર. ચતુરનર, કાષ્ટ . સમુદ્રત ન નાંખશો હે લાલ, , , તુમ આભૂષણકારણે રે, હું આવ્યો છું આજ રે, ચતુર નાર, બહુ કનકે કોટર ભર્યું હે લાલ. , - ૨૪. ચારે વિમાસે ચિત્તમાં રે, દીઠે આપણે ખેલ રે, .. ચતુર નર, છેડ્યો સાપ ન છાડિએ હે લાલ, કેશ સમારણ મસ્તકે રે નીપે ટીપે તેલ રે, ચતુર નર, નવિન ભૂષણ આશ કિશી હે લાલ. . ૨૫. રેવું કુટવુ નવિપડે રે, ખારે જલે. ખસ જાય રે, ' . ચતુર નર, ચિંતિ જળધ તજિ ઘર-ગઈ હો લાલ; મૃગદત્ત અતિ લોભથી રે;, મરણ સમુદે થાય રે, ચતુર નર, તિમ પરિવ્રાજકની ગતિ હે લાલ. , ૨૬ દેવ વચન સુણીને બિહૂ રે, પિત્યા સાધક પાસ રે, . - ચતુર નર, તાપસને સુર એમ કહે છે લાલ, ચંદ્રશેખર સુપસાયથી રે, ઔષધિ લિઓ સુવિલાસ રે, ચતુર નર, ફળશે ગુરૂ ભક્તિ જિશી હે લાલ ૨૭: અવસરે મુજને સંભાર રે, કુંવરને કહિ ખેત્રપાલ રે, “ ! ચતુર નર, ચાર આંષધિ પી ગયો છે લોલ; ચોથે ખડે પાંચમી રે, બેલી ઢાળ રસાળ રે, - ચતુરેનર, શ્રી શુભવીર વિનેથી " હે લાલ.
* ઔષધી આપી ગુરૂપદે અમરે કુવરને જેહે, તાસ પ્રભાવે સુણે હવે, ભાખું વિવરી તેહ. ૧. જંગમ થાવર વિષ હરે, ” જાય જનમના રેગ; . ઔષધિં નામ, વિરોચની પામ વચ્છિત ભોગ. ચક્ષ જનમની જસ ગઈ દિવ્ય નયન હેય તાસ; - રસ ભરી પાટો બાંધતાં, બીજી બુષ્ટિ પ્રકાશ
જીવ અંજીવને શિર ધરે, વાંછિત બેલ દિયર્તિ, સજીવા બુદ્ધિ અજીવને, વન તરૂ ફળ વિકસંત. ૪.