________________
નકાવ્યદેહન.
મધ
૨૧.
અંધઃ ૨૨.
મધ
૨૩.
૧૭૧૪
શણગારમંજરિસ્ડ રાય પ્રભાતે ઘર ગયા; . 7 , વડેલી સાથ વિલાસ વર્ષ કેતાં રહ્યો,
અમે સદગુરૂ સંગે ધ્યાન જ્ઞાન ઓહ લો. અરિ ભેટ કરી વફાવે કર્યો એ આવિયે, સંયમનું નિમિત એ રાય મુજને ભાવિ; ચંદ્રશેખર પૂછે નારી મરી એ કિહાં જશે, મુનિ બેલે નરક મઝાર ભવ બલા થશે. નૃપ પૂછ મુજ આગળ ભવ હાર્યો કર્યો, જપે મુનિ આ ભવ માંહિ તમે મુગતિ જશે; ખંડ ચોથે પહેલિ કાળ સુણ ચિત ધારિએ, શુભવીર વિવેકી લોક વિષય નિવારિએ.
દાહરા, જયરથ કહે ભવ, નાટક, વિષયને ધિક્કાર; ગુરૂ ઉપદેશ લલ્યા વિના, રળે આ સંસાર. નારી અસારી રાગથી, મેં ભવની ફળ કીધ; તુમ મુજને જીવિત દિયા, સાધુવચ્છિત સિદ્ધ. વિષય તરૂસમ સંસાર એ, તજવો મુજ નિરધાર; • આપ સવારથ સાધશું, લેઈ સંજમ સાર. પણ પટરાણું એક છે, વનમાળા અંભિધાન; ગુણવંતી દૂરે તજી, પામી કાચ નિધાન. પણ તસ કન્યા દેય છે, રઈ પીઈ સુંદર નામ; રૂપકળા ગુણ આગળી, લવણિમ લીલા ધામ. પ્રાકૃત સંસ્કૃત શાસ્ત્રમાં, શબ્દવેધ અનેકત; નિપુણ થઈ પણ નિપુણ વર, મળતાં સુખ અત્યંત. ચતુરાને મૂરખ મળે, વિણુ પરખે ભરતા; જાય જન્મારે જારતાં, તડળ રાગ 'વિઆર. ચતુરા ચતુર મિલાવડે, અહર્નિશ કરતા ગે પયગમાંહે સાકર ભળી, કથનિ ને હોઠ.