________________
શ્રીમાન વીરવિજયજી ચંદ્રશેખર.
ચાનાણી સુનિ તિહાં આવિ રે, જઇ વંદે નરેશ; ચા પણ ગએ લજ્જા ભરે, સૃષ્ણુિ ગુરૂ ઉપદેશ. સતી પતી દિક્ષા લહી રે, ગએ- પંચમ સ્વ; નરભવ નૃપકુળ રાજવી, થઇ લહે અપવર્ગ, વૈરાગ રગે રગી રે, લિએ સયમ ચ્યાર; બહુશ્રુત હુઇ આએ ઇહાં, અમે। સૈા અણુગાર. કુંવર સુણી મુનિને સ્તવી રે, કરે ભક્તિ ઉદાર: સસારે સગતિ સાધુની, લહે પુન્ય વિશાળ. પૂરણ ત્રીજા ખંડની રે, કહી સત્તરમ ઢાળ; વીર કહે Àાતા ધરે, હુયે મ ગળ - માળ, થાપાઇ. .*.
go
દાહરણ. સરસ વચન રસ વરસતી, મુખ ત મેઠળ રસાળ; નયન યુગલ કજ્જળ કળા, કઠે મુગતામાળ. કાશમિર આરચા ભાલમે,કટિ તટ ક્રાંચિ ધરાય. હુંસાસન કકણું વલય, તિલક નૂપુર પાસ.
ગિ૦ ૩૪.
ધિમ૦ ૩૫.
• ધિગ૦ ૩૬.
વિગ૦ ૩૭.
વિગ૦ ૩૮.
ખંડ અખંડ મધુરતા ભરી, ત્રીજો ખંડ પુરણુતા કરી; શ્રી શુભવિજય ગુરૂ મુખઠરી, સાકર દ્રાખ સુધારસ જરી. इत्याचार्य श्री सिंहसूरि सतानीय सवेगी शिररत्न पडीत श्री शुभावजय गणीशिष्य भुजिष्य पं० वीरविजयगणिभिर्विरचिते चंद्रशेखर चरित्रे प्राकृत प्रबधे चित्रसेन पद्मावति कथा कथन मृगसुंदरीहरणे खेटमारण द्वितीय खेदघातेन चद्रहास्यखड्गप्रापन चद्रावलि मुखात् खेटांगजा चतुःषष्टी वार्ता श्रवण ६३६ खेटसुनापाग्रिहण शाश्वत जिनयात्राकरण सहस्रविद्याग्रहण समेत द्वौचतुमुनि चरित्रे शिलवती प्रवधवर्णनोनाम तृतीयखडः ॥
ખંડ જ થા.
نہ نے