________________
શ્રીમાન વીરવિજયજી.-ચંદ્રશેખર. - ૬૭ જીરે જાગતા ભેરવ દેવશું, "જીરે સુદર ચૈત વિશાળ જીરે માનતા માને તેહને, છ દિએ વિછિત તતકાળ. જીર પૂ૩૦ જીરે યાત્રિક પરદેશી જના, જીરે રેહવાન બહુ ઠાંણ; છેરે કુંવર નિહાળી નિશિ વસ્યા, છરે કરતાં તિર્થ વખાણું રે પૂ૦ ૩૧. જીરે સરોવર કંપક વાવડી, જીરે પીધાં નિર્મળ - નિર; છેરે ત્રિજે ખડે તેરમી, જીરે ઢાળ કહે શુભવીર-જીરે પૂ. ૩૨.
| દોહરા.. વડ તરૂ હેઠે મુનિવરા, ચાર રહ્યા છે રાત, લઘુ વય વને તપ કરે; ઉત્તમ ક્ષત્રિ જાત. ચાનાણી ગુરૂ પાસથી, ભણિયા સવિ સિદ્ધાંત; કામ વિડબણું ચૂકિયા, ઊપસમ, શાંત પ્રશાત. ચંદ્ર કીરણ અમૃત ઝરે, ઉજળી પૂનમ રાત; દેખી શ્રાવક શ્રાવિકા, આવે તજી પરતાત. મુનિ વદી હળી મળી, કરતા ઓછવ ત્યાહિ; ચંદ્રશેખર તે સાંભળી, આવિ નમત ઉછાંહિ. મુનિ મુખ અમૃતની છટા, પામી પૂછે એમ; લઘુ વય તુમ વૈરાગનુ કારણ પ્રગટયું કેમ. મુનિ કહે આ સંસારમાં, વિરૂઆ વિષય કખાય; રાગ વિવશ જગ જીવડા, ચિહુ ગતિમાં રોળાય. કુંજર ફરશેંદ્રિય વશે, બંધન પામે દીન; ગજ પણ અજ સરિખા હવે, મરે રસનાએ મીન ભમર સુગધિ કમળથી, નયને જળત પતંગ; હરણ મરણું શ્રવણેદ્રિએએક એક ઈદ્રિ પ્રસંગ. પાંચે ઈદ્રિ વશ પડ્યા, તેહની શી ગતિ હોય; કામ વિવશથી વેગળા, સુંખિયા જગમાં સિય. નવિ પલટાએ રાશિથી, માગિ કદિય ન હોય,
અભિનવ કામગ્રહ કહ્યો, સહુને દિએ દુખ સોય. શિયળવતી શિયાળે સતી, સુણતાં તસ દ્રષ્ટાંત; * ભવ તજી સંયમ શ્રી વરી, વશે અમ વૃતાંત.