________________
શ્રીમાન્ વીરવિજયજી.–ચંદ્રશેખર વિજયસેન સરિ વદિને, ચશેખર ભૂગરાય; - ઘર આવ્યા સુરિ તેડિને, બહુવિધ ભકિત કરાય.
એક દિન રાજ કરિએ બેઠા કુવર નરેંદ, , નર એક આલી તિણે સમે,કહે નમિ પદ અરવિંદ
હું છું પારથ રાયને, ભૂજ્ય નામ હરિદાસ પદ્મપુરીથી મોકલ્યો વિકટ કામ, તુમ પાસ. સપ્તમ માળે ખેલતી, મૃગસુંદરી સખી સાથ; અહરિ વ્યંતર ખેચરે, લેઈ ગયે ગ્રહિ હાથ. ગામ વતાંતર જોઈ વળ્યા, ન જડી શુદ્ધિ કાંહી; સાંઢ ચડી એક રાતમાં, હું આવ્યો છું અહી.
- ઢાળ ૧૦ મી.
. (કામણગાર એ કુકડે રેએ દેશી ) ' વનિતાણુ, ચિતવે ધીયૂ રે, વઠી સાંભળી વાત; ‘વશા વશી જઈ વેગળી રે, વિષમી વજરની ઘાત. વિરૂઈ વેળા વિયોગની રે, વેધકને ન ખમાય, વિજેગી વનમાં ફરે રે, જાપાત કરાય. વિઈ ૨. જિમ ચકલો ચકલી બી રે, ઉષ્ણુ તુને કાળ; તુખાવંત વિલક્તા રે, સેહેતાં તાપની ઝાળ. વિરૂઈ૦ ૩. ઉદક વિના રજની ગઈ રે, પડિયો વાદળ ઠાર; કુશાગે જળ બિ દુઓ રે, દેખતાં તિણિ વાર વિરૂઈ. ૪ પ્રેમ વિયોગે દેય ચિંતવિ રે, એક એકને કહે ત્યાંહિ; તું પી તુ પી કરતાં પડયૂ રે, પવને જળ રજમાંહિ વિરૂઈ. ૫ મરણ ગયાં દેય નિરાશથી રે, એ નરનારી વિગ, ઇદ્ર રિસાણિ મનાવતા રે, જે છે બહુલા ભોગ. વિરૂઈ. ૬. ચંદ્રશેખર મન ધ્યાવતા રે, રણથી મળીયું રતન; રાંક તણે ઘર પાઠવ્યું રે, ન કર્યું કાઈ જતન. વિરૂઈ. ૭
ભજન સજ્યા આસન વસુરે, રાજય રમણી ઘર પ્રાય; - સુનાં મૂકતાં એટલાં રે, અન્ય અધિષિત થાય. વિરૂઈ ૮.