________________
શ્રીમાનું વીરવિજયજી—ચંદ્રશેખર.
નૃપ નગરે પડહ જાવે, નર ને કેઈ દક્ષ કહાવે; મુજ - નંદનિને સમજાવે છે લાલ. પુન્ય. ૧૭. મંત્ર યંત્ર ને તંત્ર બનાવે; નર કેશીપણું છુડાવે; તસ રાયસુતા પરણાવે છે લાલ. પુન્ય. વળિ રાજ અરધ તસ દેશે, જગ માહે સૂજશ વરસ્ય; મન વંછિત મેળા લેશે હે લાલ. પુન્ય. કોઈ પડહ છબે નહી લોક, નિત્ય પડહ વજાવે ફેક; રાજા મન ધારો શક હો લાલ. પુન્ય ચિત્રસેન તે પડહ સુણિને, નિજ મીત્રસ્ય વાત કરીને; વળિ નાની વયણ સમરીને હે લાલ. પુન્ય. ચિત્રકારને ઘર દેય જાવે, એક પદે રૂપ કરાવે; વન સરવર પખિ મેળાવે હે લાલ. પુન્ય. વડ ઉપર પંખિ માળા, હંસ હસલી બાળક ચાલા; ફરતી લગી દીવની ઝાળા હો લાલ. પુન્ય. રહી હંસી બાળની પાસે, ગો હંસ ઉદકની આશે; પડિ સા દવમાં શિશુ ત્રાસે હો લાલ. પુન્ય. હંસચાંચ ભરી જળ આવ્યો પ્રિયામર મેહે મુઝાવ્યો; છાતિ ફાટિ શિખિ જંપાવ્યો હે લાલ. પુન્ય. ચિત્રપટે સવિ આલેખી, દેખાવે લોક વિશેષી; કરે વાત સકળ જન દેખી હે લાલ. પુન્ય. કુંઅરિની સખિ આવે, જોઈને તસ વાત સુણાવે; પદ્માવતિ શીશ ધુણાવે છે લાલ, પુન્ય. દાસીને કહે ઈહાં લાવે, નર દેય સુપટ્ટ દેખા; મુજને જેવા મન ભાવો હે લાલ. પુન્ય. સુણિને સખિયોતિહાં જાવે,ભણે સ્વામિની તુમને તેડાવે; કહે સો ભયમાં કુણ આવે છે લાલ, પુન્ય. વિદેદાસી ભય નવિ ધરશે, ચિત્રસેન સુણિ મન હર; ગયે ફૂપની પાસે તરશો હે લાભ પુન્ય. ૩૦.