________________
શ્રીમાન વીરવિજ્યજી–ધમ્મિલકુમાર. ૫૮૧ એમ નિસુણી અરિદમણ તે રાજા, સન્મુખ આવી તામ; પુર શણગારી નિજ ઘર તેડી, આયુ રેહેવા ધામ રે.. પ્રાણું૦ ૯. રાનવિમાનની રચના દેખી, રાય હર્ખ બહુ પાવે; ધમ્મિલ મંદિર હુકમેં તતક્ષણ, નૌતમ રાય કરાવે છે. પ્રાણા ૧૦. વિસ્યા વસતસેના ઘર જાવે, તે પણ સન્મુખ આવે; નિજ બેટીને વાત જણાવે, કુંવરને ભેળા મિલાવે રે. પ્રાણી. ૧૧. મેઘમયરી ચકચકેરી, તેણી પરે હર્ષ ભરાણી; નાન કરી શણગાર ધરીને, અગાગે ઠરાણી રે. પ્રાણી ૧૨. વસ તતિલકા પુત્રી સમી ગણે, શત્રુદમણ ભૂપાળ; તેણે નિજ રાજ્યને ભાગતે ત્રીજો, કુવરનેં દીએ ઉજમાળરે. પ્રાણી. ૧૩. પ્રથમ સતી પરણી જે જશોમતિ, ધનવજી શેઠની બેટી; બેહુ કુલ ઉજજલતા દેખાવી, જૈન ધર્મ ગુણ પેટી રે. પ્રાણ ૧૪. તેહને તેડવા કારણ પતે, માન વધારણ સારું; જઈ કહે સર્વ ગયાં પણ તુમવડું, ઈહાં કર્ને નામ અમારું રે. પ્રાણી. ૧૫. સસરા સાસુઓં આદર દેઈ, નિજ પુત્રીને વળાવે; બેસી સુખાસને નિજ ઘર આવે, વિમળા ભક્તિ કરાવે રે. પ્રાણી૧૬. ત્રીજે હીસે રાજ્યની લીલા, નૃપ અભિષેક કરાવે; જોગીદત્ત વિદ્યા સાધ્યા, દેશ અવર વશ થાવે છે. પ્રાણી ૧૭. પ્રથમ જશોમતિ કરી પટરાણી, બીજી વિમળા રાણી; વિદ્યુત્પતિ ને વિદ્યુલ્લતા દેય, ચઉ અભિષેક ઠરાણ રે. પ્રાણ. ૧૮. વિમળસેનાના માત પિતાદિક, આવી તિહાં સવિ મળિયાં; બેટી ભેટી દીએ બહુ સંપદ, કુવર રજાએ વળીયાં રે. પ્રાણી૧૯, આ ભવઅર્થે કીઓ ખટભાસી, આબિલ તપ ફળ વા; સુરમણ પામી, વછિત સુખ સવિ સાથે રે. પ્રાણી. ૨૦૦ છે ખડે પાંચમી ઢાળે, કુવર વસ્યા નિજ ધામ; શ્રી શુભવીર રસિક કોતરા, ઘર પામે વિશરામ રે. પ્રાણી. ર૧.
દેશ, એક દિન ધમ્મિલ રાયને, વસંતતિલકા એમ; કહે ગત નિશિ વેષાંતરે, રતિસુખ વિલક્ષ્યા કેમ.