________________
શ્રીમાનું વીરવિજયજી-ધમ્મિલકુમાર. ૧૫ કહે શંખનાદ કરૂં યદા, તવ ઠેક ખીલી વિચાલ હે આ૦ ૨૭. કહી શખ પૂર્વે સુણી કુંવર તે, ખીલી ઠેકી વચમેં જામ હે; - તવ ગગનૅ સવે શલા પ્રતે, ભેદાણું મરણ લહે તામ છે. આ૦ ૨૮. સુભટે કેકામને મારિ, રામેં જાણું સવિ તે વાત ; હા હા કરતો ધરણી ઢળ્યો, કાકજંધ મુઓ આપઘાત છે. આ૦ ૨૯કારાગારે અરિદમણ તે, આપ છ દે મરણ લહે તામ હે; કમળા કહે બેટી સાંભળો, હિતશીખ ન માની જામ છે. આ૦ ૩૦. ખંડ ચેથે આપ મતિ તજી, સુણતાં એ સાતમી ઢાળ હો, શુભવીર કહે છેતા ઘરે, નિત્ય હોજો ભગળમાળ છે. આ૦ ૩૧
દેહરા, એમ કમળા વથાણું સુણી, હરખી વિમળા નાર; ધમ્મિલનેં વરવા ભણું, આર્ષે થઈ હુરિયા ધમ્મિલને કમળા કહે, સફળ થઈ તુજ આશ; વિમળા વરશે પ્રેમથી, નિહેજો ઘર વાસ. સુણું પમ્મિલ હરખે ઘણું, ચિતવતે ધરિ નેહ, ગુરૂદંશત વ્રતમંત્રને, મહિમા અતુલ અડે. સામગ્રી સવિ મેળવી, તેહિ જ રણમાંહી, ગાંધર્વ કરી પરણીયાં, બેહુ જ ધરિ ઉચ્છહિ. રય વીતી સુખ ભરે, રવિઉદયે પરભાત, કમળા વિમળા કુંવરશું, જિનઘર વદન જાત. પ્રભુસાખે કમળા ગ્રહી, વિમળા દક્ષિણ હાથ, દેઈ કુવર દાહિણ કરે, કહે ધરી મેં તુમ સાથ. જીવંતાં મુઝ પુત્રીનેં, નવિ દેશે ક્ષણ છે; જે પણ પરણો નવ નવી, પણ ધરજો નેહ, અચ્છકારી એહ છે, શિવરિાર કુટિલા ગંગ, પણ નિહેવુ નાથ, રાખે હેટા રંગ. સસરે ખારે જલનિધિ, બાંધવ ચકલંક, ચપળા કમળા કેશવે, લચ્છી કરી ધરિ અક