________________
૨૧
વાચા ફીર સિખાઈ સેવનકી, મે' તેરે રસ રંગ રહેતી. મેરે તેા તુંરાજી ચાહિયે', આરકે એલમે' લાખ સહુરી; આન ધન પિય વેગ મીલેા પ્યારે, નદી તે ગંગરગ વહૂરી
તેરી
તેરી
--પદ્મરત્ન ૪૪ મુ.
અવ
વળી,
અવધૂ રામ રામ જગ ગાવે, વિલા અલખ લખાવે. મતવાલા । મતમે.... માતા, મઢવાલા મઢરાતા; જાજાધર પાપટાધર, છતાં છતાધર તાતા; આગમ પડી આગમ ધર ચાર્ક, માયા ધારી છાકે,દુનિયાદાર દુનીસે' લાગે, દારા સમ આશાર્ક, બહિરાતમ મૂઢા જગજેના, માયાર્ક ફંદ રહેતા, ઘટ અતરપરમાતમ ભાવે, દૃર્લભ પ્રાણી તેરા. ખગપદ ગગન મીત પટ્ટજલમે' જે ખેાજે સા બૈરા; – ચિત પ"કજ ખાજે સેા ચિન્હ, રમતા આનદ ભારા,
અવધૂ
અવધૂ૦
અવધૂ॰
પદ્મરત્ન ૨૭ મુ.
આ તે મે' અહી ખેજ નમુના ટાંકયા છે. પરંતુ આખી કૃતિ તેવાજ લેાકેાત્તર રસથી ભરપૂર છે. ભાષારચના એવા પ્રકારની છે કે, સર્વ કાઈ દર્શનના અનુયાયીને તે તીવ્ર અસર કર્યા વિના રહે નહી. આવા આત્મજાગૃતિકારક વચને કાના આત્માને ન પલાળે
આનધનની સર્વદર્શના પ્રતિ સમદર્શિતા
ઃ
આ, ઉપર બે ટાકયા તે નમુનાઓ આનંદધનની સર્વ દર્શને પ્રતિ સમદર્શિતા પણ ઉત્તમ રીતે બતાવે છે. · આગમનિગમ ' જૈન માનનારા છે. વેદપુરાણ વેદને માનનાએના છે. કીતાબ કુરાન મુસલમાન માને છે. આ અને શીખા મતવાળાએ તથા ખીજા મતવાળા બધા પ્રત્યે સરખી દૃષ્ટિએ આ ૪૪ પદ્યરત્નમાં ટીકા કરી છે. પદ્યરત્ન ૨૭ માં આગમધર કહેતાં જૈનિયા, જટાધારી અને માત્ર મુખેથી રામરામ ખેલનારા એ સધળા પ્રત્યે લૈાકિકમાર્ગને લઇને મતાંધતા થઈ જોઈ જાગૃતિ કરાવેલ છે. આન દધનજીએ ‘સ્તવનાવલિ’માં જૈનદર્શનને ખીજાં દર્શનેાના વિરાધી ગણી ક્લેશકા વાદ વિવાદને ઉત્તેજન આપવાને બદલે, જૂદાં જૂદાં દર્શનેાને જૈનના અંગ કહી વર્ણવેલ છે, અભિપ્રાય સ્થાપવા અર્થે એ પ્રકારની શૈલી શાસ્ત્રકારોએ યાછ છે. એક, નિષેધક, અને બીજી પ્રતિપાદક. નિષેધકશૈલી એ છે કે, અસત્ય