________________
પ૦
જેમકાવ્યદેહન.
શી. ૧૩
આ ધમ્મિલ રાગી રૂપ, ધીરજ સુર સારિસ; દેવરત્ન દિએ કંઠહાર, ઉડાવે વાયસો. આવળને ફુલ વિચાલે, પડી ‘ચંપા કળી: તિમ ચતુરા કેરી ગોઠ, મૂરખશું મળી;
લાત પંડિતની વર મૂરખ, હિત નહુ જાણિયા; કંઈ રૂઠા ભલા ભૂપાલ, તંઠા નહીં વાણિયા.
જે પહેલી પરણીશ તે તું, એ પધારિકા; દેવ વયણે વરશે એહ, રાજકુમારિકા; એહથી અધિકે ગુણવંત, પુરૂષ જમમાં નહી; આપજીંદાપણું તજી વત્સ, એહને વર સહી. આપ છ વિબુધ નર પણ, વિણસંત દેખીઓં તુઝ સરિખી સુકોમળ નાર, શી ગતિ લેખીએ; વસુદતા નારી ઈચ્છાવિહારી દુખ વરી; વળિ શત્રુદમન નર રાય, આપ મતિ કરી. મુઝ શીખ સુધારસ પીને, મગજ હે સદા; સુખને વિલસો એહની, સાથ કરી મુદા; ખંડ ચેથે પંચમી ઢાળ એ, ધમ્મિલ રાસની; શુભવીર વિવેકની વાત, પૂરણ આશની.
શી. ૧૫.
શ૦ ૧૬
શીવ ૧૭.
દાહરા,
ثم
نه
વિમળસેના વિનર્થે વદે, મા તુઝ વચન પ્રમાણ; તું હિતકર મુઝ જનમની, તુઝ સાથે મુઝ પ્રાણુ. મુઝ મેહલી તુઝને જવું, બોલવું ન ઘટે તુઝ; હું ન રહું ખિણ વેગળી, જાણે તું હદયનું ગુઝ. જે જે વચન તમેં કહ્યાં, તે સવિ સાચાં માય; એષધ વદ કટક દિયે, રેગીને સુખ થાય. પણ મુઝને કહે તે કથા, કોણ વસુદતા નાર; આપ મને કેમ દુઃખ લહૈં, કહે કમળા અધિકાર
م
ئه