________________
જેમકાવ્યદેહન.
તાળ ૧૪ મી. ( રાગ પર , કટરે પડશે તેરે પિસણ–એ દેશી.) કુંવર કપટર્સે બલીયો રે, મેરા કામરૂ દેશ; ફરતે ફરે અમ એકિલે, કરી નવ નવ વેશ: કરણી ફકીરી ક્યા દિલગિરી. એ આંકણી ૧હલી મેં હરિપુર સેહેરકરે, નહીં માય ને બાપ; જેરૂ જુલમ મેનેં ને કીયા, બડા હુવે સંતાપ. કરણી ૨. સગે સણજે ઘર કયા કરે રે, હમ જુલમી લોક; ખાનાં પીનાં કરૂં હાથમેં, ફેર દેવે બી લોક. સ્નાન માસ ખટ અંતરે રે, વરસે દોય વાર; કપડે બી યા રીત ધાવણું, નહિં પરત લગાર. ભૂત સેતાન કે દેવ રે, હમ રેહતે રાત; દિનમેં દિવાના હે રહે, કહું કયા બુનિયાત. એર કલા ન પિછાનિયેં રે, મતિ વિકલ ગમાર; મેર કલા વનમે ધરે, એક દેખી સાર. શાસ્ત્ર પઢે બવા કરે છે, જેસા લવરી ખર; ગોવાલ હમ ઉસે કયા કરે, નિત્ય ચારેત હેર. ઉનમેસી ઢેર કેતે બેચકે રે, લિએ પેસે હજાર; ઓ બી જૂગટ ખેલમેં ગયે, નહીં ખાયે લગાર. ખાવનને ફેર મુઝે ના દીયાં રે, પશુ ચારણ ઘામ; કઈ રખે નહી નોકરી, નહિ કવડી બી પાસ.
ખ્યાલ તમાસા દેખતે રે, રહે ફિરતે હી ગામ, ઠામ ઠેકાણું નહીં કિસ્યાં, મેરા કાબેલ નામ. વહંગમ જંગલ જેગટે રે, જે ખાખી હી લોક; કરતે મજ ભરતાઈ, નાહીં કિસીકા શેક. તુમ સમ ઓરત જે મળે રે, ઉસે કરતે બી હાથ; -બેચી વિદેશું કરે દેકડા, રમું વેશ્યા સાથ. રાટી પકાનાં હાર્થે પડે રે, અબ તું મિલી નાર ખાનાં પીનાં મુખે જે દીયે, રખું તુઝે ઘર બાર. બરી બાવટા લાગે રે, પીસો નિત્ય તીન શેર;