________________
૪૮૬
જૈનકાવ્યદોહન,
મનવલ્લભ હદ ધર્યો છે, જેમ મુક્તાફળ હર રે. માત્ર ૪. કિહાં સોવન પિત્તલ કિહાંરે, કિહાં મણિ ખડિત કાચ, રવિ ખજુઓ શશી રાહુઓ રે, કિહાં જૂઠ વિહાં સાચરે. ભા૫. તે નર કોણે આણી રે, બોલી ન જાણે વાચક રણમાં રાક્ષસ સમ મળ્યો રે, ભૂત પ્રેત પિશાચ રે. મા૦ ૬. પિયરીયાં પાછળ તજ્યાં રે, બીજો મળિયે સ તાપ;
એકલાં રણમાં પ્રગટિયાં રે, પૂરવ ભવનાં પાપ રે. મા૦ ૭. વર્તે શખ્સ રથ સો રે, યોદ્ધાર નર જાણ રત્યે ભર્યો લિયે ડાબલો રે, કરવા ઘરમંડાણ રે. મા ૮. નીતિધર્મ રસ કેલિનાં રે, પુસ્તક રાખ્યાં સાથ; ગાડીવાન હાલી છો રે, ઝાલી ન જાણે હાથ રે. ભાવ . ચતુરણું ચિત્ત મિલાવડે રે, રંગભર રમે એક રાત, કદીય સનેહી ન વિસરે રે, જો હોય માથે જાત રે. મા૦ ૧૦. મૂરખ સાર્થે ગોઠડી રે, પળ પળ કલેશ વિધાત; તેથી મરણ રૂડું કહ્યું રે, કરી ગિરિઝુંપાપાત રે. મા ૧૧. દુશ્મન પણ દાન ભલે રે, વિપ્ર ચોર કરે સાર; વાદરે રાયને મારિયો રે, મા મૂરખ હિતકાર રે. માત્ર ૧૨. નજરે દીઠે નવિ ગમે રે, એ મૂરખ સ ગ; તે ઘરવાસ વિલાસના રે, દરે રહ્યા સંગ રે. માત્ર ૧૩. ગેહ ભણું પાછી વળું રે, નહીં કોઈનું મુઝ કાજ; બ્રહ્મચર્ય ધરશું સદા રે, લોકમાં વધશે લાજ રે. માત્ર ૧૪. ધાવ કહે વત્સ માંભળે રે, મ ધરે મનમાં ખેદ, જ્ઞાનીનું દીઠું હશે રે, તિહાં નહી કિશે વિભેદ રે; બેટી ભ મ કર બાલક બુદ્ધિ, છે તુઝ પુણ્ય વિશુદ્ધ રે. બેટી મ. ૧૫. નૃપકન્યા વરી જિલ્લને રે, તેજ આનદ ભૂપાળ: કુછી વય મયણ સતી રે, નીકળિયે શ્રીપાળ રે. બે ૧૬. ગકેતિક નર નાવિ રે, જૂડ તણો ભંડાર; કુંવારી કન્યાતણું રે, બોલ્યા શત ભરતાર રે. બે ૧૭