________________
શ્રીમાન વીરવિજયજી—ધમ્મિલકુમાર. ૪૪૧ , ઢાળ ૧૧ મી.
( નવમી નિર્જર ભાવના, ચિત્ત ચેત રે-એ દેશી). મુનિવર વળતું એમ કહે, ચિત ચેતો રે; સુણ ધમ્મિલ્લ કુમાર, ચતુર ચિત્ત ચેત રે. ઉપદેશ આશ્રવ દ્વારા, ચિ નહિ મુનિને આચાર. ચ૦ - પણ આશ્રવ ગવર હુવે, ચિ. આચારગ વખાણ; ચ૦ તેણે તુઝ વછિત સિદ્ધિ, ચિ. કહું સિદ્ધાંત પ્રમાણુ. કર્મ વિઘન ઉચ્છેદવા, ચિ૦ ભાખ્યા તપ સવિધાન; ચ૦ -ભાવ નિરાશા નિર્જરા, ચિત્ર તપ આંબિલ વર્ધમાન. ચ૦ રાણું જડિત રત્નાવલી, ચિ. કનકાવલીને ઠામ, ચ૦ રત્નાવલી કનકાવલી, ચિ૦ અદલ બદલ દોય નામ. ચ૦ ૪. ઉતરતાં દોથ પાસેથી, ચિ૦ એક દેય ત્રણ અંક; ચ૦ નવકાઠા વચ્ચે શન્ય છે, ચિ૦ શેષ ધરે ત્રણ ક. ચ૦ એકાદિકા શોલ સરમા, ચિત્ર ડુગડુગીને હવે ઠાઠ; ચ૦ પાતરીશ કોઠે ઝુમખું, ચિપટુ રેખાયત આઠ. ચ૦
ત્રીશ ત્રિગડા થાપી, ચિત્ર શુન્ય વચ્ચે કરી એક ચ૦ અથવા દુતિ ચઉ પણ ખરે, ચિત્ર પણ ચઉ તિગડું વિવેક વાયક દે ચઉ ખટ અડે, ચિ ખટ ચઉ દે એક સાર; ચ૦ ગુરૂગમ થાપનથી ઘણું, ચિ. ડુગડુગીના અધિકાર. ચ૦ ૮. પારણાં અઠયાશી તપસવી, ચિ૦ માસ સત્તર દિન બાર, ચ૦ ચાર વાર રત્નાવલી, ચિ૦ તે હોયે ચાસરે હાર. ચ૦ ૮. કાઠા નવ નવ પતિસેં, ચિ. ત્રિક ઠામેં દેય દેય, ચ૦ એ વિધિયે કનકાવલી, ચિ. એકે એકાવલી હોય. ચ૦ ૧૦. લઘુ ગુરૂ પદ સયોજના, ચિ. સિહ નિકળિયા દય; ચ૦ શક્તિધરા તપ એ કરે, ચિ. મુક્તાવલી દેય મોય. ચ૦ ૧૧. શક્તિ નથી તુજ એવડી, ચિત્ર પણ તુજ યોગ્યતા જોય; ચ૦ મંત્ર વિદ્યા તપસ્યા વિના, ચિત્ર લક્ષ્મી ન પામે કોય. ચ૦ ૧૨તેણે તુમ આરાધન કરે, ચિ પરમેષ્ટી મહામંત્ર; ચ૦ -
૦