________________
૪૭૮
જૈનકાવ્યદેહન. વનસિરીખું વિશ્વાસ, ભયા બહુ હસે; જાવ એણે અવસર ડડિર નામેં, તલાર ઉહાં બસે. મેત. મુo તo ધનસિરી સહીયર સાથ, ગોખમેં આવતી, ગે લેત વિનયંધર તબલ, દિયા મુખ ચાવતી. મે દિ મુ. દિ. ૯, મુખરસ ભરી પિચકારીયાં, ડારત ખાતે; ડા, ડિંડીર શિરેં છટકાવ, લગાત લજાવતે. મેલમુ૧૦ ઉચે બદન નિધા કર, દેખત સુંદરી; દે લગા પ્રેમસેં અતર ધાય, ખડા રહ્યા દો ઘરી. મેખ૦ મુખ૦ ૧... ઠંડીર કહે સુણ સુદરી, પિયુ વિણ કયું રહે; પિ૦ તેરે જોબન હો વન ફૂલ, વિગે ક્યું દહે. મે. વિ. મુ. વિ. મુખ તબેલસે પ્રેમ રસે, હમ ભી જીએ; હ૦
રે લોચનો લટકે રે, હમુ દિલ રિઝીએ. મે હ૦ મુo ૯૦ ૧૧. હમ ઉસમેં રગે, રમો એક બેરિયાં, ૨૦ હમ હુકમી સંગત હોત, કરત કોણ હેરિયાં. મે કo મુકo જેને ખેલાયા સાપ, વિષ્ણુ મેં કયું ડરે; વિ. જેણે ખાયા વછનાગ ધતુરે કયા મરે. મેધં. સુ ધ ૦ ૧૨. રાંકર્સે પ્રીત બનાઈ, સે ભાગા રામે; સો મેરા જાન લગા તેરી સાથ, રહેગી નીરાતમેં. મે, ૨૦ મુ. ર૦ આવલ કુલ હજાર, ચ પિકી એક કલી; ચં. મૂરખ નરસું જન્મારા, ચતુરકી એક ઘડી. મેવ ચ મુચ૦ ૧૩. બેલી સતી સુન હો, શેહરકા કોટવાલીયા: શેર ઉન્મત્ત વદે વગડે, ક્યું ઢેર ગોવાળીયા. મે ક્યું, મુ. ર્યું પીયુજ ચલે પરદેશમેં, દીલસેં ન વેગલી; દી. તેરી અમ્માનું જા કર પુછ, પતિ બિન એકલી. મેર ૫૦ મુ. ૫૦ ૧૪. વિરોં દહી તેરી માયકું, અંકે ખેલાવણું; અં. જેણે બાલમે ગોદ રમાયા, છ કારણ ધાવણા. મેજી. યુ. જી કેસરી કંતકે આગે, સબે હરણું વલી; સત્ર તેરે સરીખે ગુલામ, મેરે ઘર કરતા કરી. મે મેળ મુ. મે ૧૫.