________________
૪૫ર
જેનકાવ્યદેહન.
સૂકી નદી ડૂબી મરે, આપ અર્થે સાયર તરે; કવિ ગંગ કહે રે ઠાકશે, ત્રિયાં ચારિત્ર એતાં કરે. 8.
પૂર્વ ઢાળ. જોઈ પાંચે તે ચિંતવે, મા મહિલાએ એહ, ન ઘટે મૃતકને મારવું, ચાલો આપણે ગેહ, ધિ. ૧. વઠેલીશું રે વાતડી, કરતાં વીતી તે રાત; દેય ગયા પુર મંદિર, જબ પ્રગટ પરભાત. ધિ. ૩૨. પાંચે બાંધવા નિકળ્યા, કરતા નારી વિચાર; શોક સરોવર પાળ એ, દુરિત વને ઘન નાર. ધિ. પિટિ વિકટ કપટ તણી, દુઃખ દલિદ્રની ખાણ; તમ મન ધન જેણે ઍપીયાં કરતી તેહની હાણ. વિ. ૩૪. ઈહ પરલોક ઉવેખીનેં, ઝંડી નિજ કુળલાજ; Cણુ સમ પ્રાણુ ગણ્યાં જેણે, તિહાં એ કરતી અકાજ. ધિ. ૩૫. રાણી રાયની નવિ થઈ, અમ ઘર ભીલડી નાર; વિણ ખૂટે એક દિન હણે, ધિક આપને ઘર બાર. ધિ
આ સંસારેં રે સુખ કરી, રહેવાને નહીં લાગ; ધિ ધિ વિષયા રે જીવને, એમ પામ્યા વૈરાગ. ધિ. ૩૭. ચિત્ત ઉદાસીનતા ભજી, છડી નિજ ઘરબાર; ચમુના ઝીલીને આવ્યા, મથુરા નયરી મઝાર. વિ. ૩૮. ત્રીજે ખડે એ રસભરી, બીજી ઢાળ વિશેષ; શ્રી શુભવીરની વાણી, ભીના ભિલ નરેશ. ધિo ૩૯.
દોહા મથુરામાંહી તે દિને, દીઠ અતિ ઉત્પાત; મદભરીય હસ્તી ફરે, કરે ઘર વૃક્ષ વિઘત. નૃ૫ સુભટે તે ઝાલી, બાંધીયે જઈ દરબાર લોક ખલક વાતે મળ્યા, ચહટામાં તેણવાર. પાંચે બાંધવ પણ તિહાં, બેઠા આવી ઉછાહી; તવ એક નારી જળ ભરી, આવી ચહુટામાંહી.