________________
ધિ. ૧૧:
ધિ. ૧ર.
ધિ. ૧૩.
ધિ. ૧૪.
ધિ. ૧૫..
ધિ
૪૫૦
જેનકાવ્યદેહન. તુમ પતિશું એક વર છે, બીજું તુજ અપહાર; પણ સરગે નવિ પામીયે, રસમી તુંહી નાર. પણ તુજ કંથને જીવતાં, કેમ તુમ સાથ લેવાય; સા કહે ભય કવિ રાખશો, કરશુ તાસ ઉપાય. રાજકુંવર આજ રાતમાં, મારૂં હું નિજ હાથ: દય વિર કરી વેગળા, ચાલીશું તુમ સાથ કરતાં વાત અગ્નિ ગ્રહી: આવત પતિ જામ; દેખી સુંદરી શાનથી, દીપક બુઝવા તા. ઉદ્યાત કારણ પૂછતો, આવી કુવર તે તાસ; સા કહે તુમ કર ઝળકિયે, પાવક તાસ પ્રકાશ. સરળ સ્વભાવેં તે માન, સાચુ નેહવિલુબ્ધ; ધમ અગ્નિ નીચે પડી, ખનું પ્રિયા કર દીધ. કુંવર ઉગારણ ચઉ સજ્યા, રણું અંધારી ઘોર; નારી ચરિત્ર વિલકવા, સ્ત્રી પૂઠે લઘુ ચાર. કે કુંવર કામિની, જબ દેવે અસિઘાત; ચેરે કરતલ ઘા દિયે, ખરું પડી ભુવજાત. ચેર લઘુ ચિત ચિંતવે, દીપ પતગ ન્યાય; ભેગે બળવાને ઉઠી, સાત સમારણ ધાય. રક્તા મુજ થઈ રાક્ષસી, અંતે એહ હવાલ, રંગ પતંગ એ નારીને, એ વિષે વેલી વિશાળ દાસપણું કરે એ ધણી, ન ગણિયો પ્રેમ લગાર; કર્મ કઠેર એ નારીએં, દીધો ખ| પ્રહાર તો મુજને શું એ સુખ દીધે, દીઠું દુષ્ટ ચરિત્ર, મેં ઉગાર્યો એ રાંકને, પ્રગટયું પુણ્ય પવિત્ર. ગામ સુકર ત તાપથી, ગગાજળ ન સહાય: મૂત્રમળે વિટકર્દમે, રતિ પામીને લખાય. તેમ કુળવંતી – ગુણવતી, તજી અમૃતરસ ઘૂટ, છડી કાખના માંડવા, કટક રાતે ઉટ.
ધિ. ૧૭.
ધિ. ૧૮.
ધિ. ૧૯,
ધિ. ૨ ૦..
ધિ. ૨૧.
ધિ. ૨૩.
ધિ ૨૪.