________________
૪૪૩
શ્રીમાન્ વીરવિજયજી–ધમ્પિલકુમાર. વળી વાયસી અંબશિખર રહી, તિહાં કિકિલ વ્રતધરલોક, પીક લહી પૂજાપા ધરે, કરે વચન સુણી સહુ શેક મદનમજરી. ૨૫ બળિયા પણ છળિયા રાગમાં, રખે ભાગમાં પ્રગટે એમ, શીખ એ કડવા તીરશી, જસ દષ્ટિરાગને પ્રેમ મદનમંજરી, ૨. મુ દાસીએ કુંવરને સવિ કહ્યું, પણ વાસ નળીમેં કંક, ઓખધે ન સમે જેહ, ખેટ કામણ કરી ચૂંક, મદનમંજરી ૨૭ કઈ ગાવે ગીત વસંતના, નારીક ઠે પુલની માળ, મદિરાપાન કરી નાચતા, કેઈ હાથ ગ્રહી કેસતાળ. મદનમ જરી ૨૮ નર નારી કરી ઘર કેળનાં, રમે સેગઠાબાજી સાર, તરૂકાચ કુસુમને વીણતી, ઉચહસ્તે સ્પતિ તાર મદનમંજરી ર૯. પ્રિયા બેઠી હરોળે નિજાતિ, કઈ જુગલ જ કલ્લોલ, કઈ હાથ પ્રિયાકાઠે ઠવી, લાલ ગુલાલસે રગ રેળ. મદનમ જરી ૩૦, તિહા કુંવર કુસુમવન બેલ, તરૂ બાંધી હિના ખાટ; મદનમ જરી અ ધરી, જુવે નવ રસ નવ નવ નાટ મદનમ જરી. ૩૧. જઈ સરવર જળક્રીડા કરે, જેમ કમળાશું રારિ, સંધ્યાસમે સહુ ઘર ગયાં, નૃપ સાથે નગર નર નારિ. મદનમજરી ૩૨. તવ મદનમ જરી કહે કંથને, આજ રમવા સરિખી રાત, પરિકર સહુ ઘર મેલો, આપણ દોય જશુ પરભાત મદનમંજરી૩૩. રહ્ય કુવર વિસઈ પરિકરા, વનિતાણુ વનમાં તેહ, સવિતા સમરી વલ્લભા, ગયે પશ્ચિમદિશે નિજગેહ મદનમજો. ૩૪... ધમ્પિલકુઅરના રાસમાં, ખંડ બીજે આઠમી ઢાળ, વીર કહે વૈરાગિયા, સુણે આગળ વાત રસાળ મદનમ જરીક ૩૫
દાહરા. સેઠી. નિર્ભય રાજકુમાર, રથ તર હેઠે થાપ; સ ધ્યા સમય વિચાર, વનિતાણુ વનમાં વા ચૂડી ઝલક ખલકાર, પ્રીતમ ગળે ધરી બાંહડી. પગ ઝાંઝર ઝમકાર, ભાલ તિલક દીપે ઘણું. ફરતાં વન મોઝાર, મુખ તલ ધરી કરી: જાણ જુગલ અવતાર, પવન મુગધી ફરસતાં.