________________
૧૩
આનધનની આ એકૃતિઓની ભાષારચનાદ્રારાએ તેને કયાઃ પ્રદેશની સાથે વિશેષ પરિચય થયેા હતા તેનું અનુમાન બાંધવા માટે જેટલાં સાધના એકઠાં થયાં તે હમણાં એક બાજુ ઉપર રાખીએ, અને તેના સબંધમાં મળતી હકીકત હવે અહી મૂકીએ, એ મૂકાઇ ગયા બાદ આપણે અનુમાનિય ઉપર આવીશુ.
આનદધનજીના સબંધમા જે હકીકત અત્યાર સુધીમાં મેળવવા હુ ભાગ્યશાળી થયે! છુ તે સક્ષેપે આ પ્રમાણે છે, તેએનુ મૂળ નામ લાભા~નદળ હતુ. તે શ્વેતામ્બર્સ પ્રદાયને વિષે થયા છે. આન ધનજ મહારાજ અને યશેવિજયજી મહારાજને સમાગમ થયા હતા. યશેાવિજયજી મહારાજ આનદધનજી પ્રત્યે એક વખત એવી વિનંતિ કરવા આવેલા કે શાસનની સ્થિતિના ઉપકાર માટે આપ જેવા સમર્થ પુરૂષે પુરૂષાર્થ કરવા જોઇએ છે. આ વખવ આનદધનજી મહારાજે ઊપાધ્યાયજીને એમ કહેલુ કે તમે સ્વહિત કરશે તે પરહિત કરી શકશેા, અર્થાત્ જગતમાં ધર્મ. પ્રવર્તાવવાની એકાત બુદ્ધિ ન રાખતા સ્વાત્માકલ્યાણ કરવાની પ્રથમ આવશ્યકતા છે મહારાજ સાહેબના વચનથી ઉપાધ્યાયજી અંતરજ્ઞાન તરફ વધારે આર્કષાયા; અને દિવસે દિવસે તેઓની આત્મદશા વિશેષ ઉન્નત થઈ. કાશીમા ઉપાધ્યાયજીને મહારાજશ્રીના સમાગમને લાભ મળ્યા હતા. સપ્રદાયમેાહને આધીન થયેલા જીવા ખાદ્ય માર્ગમાં રાચી રહેલા હેાવાથી આનંદધનજી મહારાજની તે અદ્ભુત આત્મદશા જોઇશકતા નહી, અને તેથી તેઓ પ્રત્યે પરિતાપ આપતા હતા. મહારાજ સાહેબે લોકપરિચય છે।ડવાના કારણે જૈન વેષ બદલી એક કની તથા ત ખુરે! લઈ પરમ જૈન દશાના ધ્યાનમા રહેવાનું કર્યું હતુ. મારવાડમાં મહારાજ સાહેબના નામથી એળખાતા એક ઉપાશ્રય એક નાના ગામમાં છે. શ્રીમદ્ વિજ્યાન દસૂરિ ( આત્મારામજી મહારાજ ) પાતાના ‘જૈનતત્ત્વાદી'માં લખે છે કે, શ્રી સત્યવિજય ગણિજી ક્રિયા ઉદ્ધાર કરી શ્રી આનંદધનજીની સાથે બહુ વર્ષ સુધી વનવાસમા રહ્યા. આ ઉપરથી, તેમજ તેઓએ દ્રવ્ય પૂજાના જે વિધિ સ્તવનાવલિમાં બતાવી છે તે ઉપરથી લાગે છે કે તેઓ તપગચ્છમા‘ ચયા હેાવા જોઇએ.
"3
આટલી હકીકત મેળવવા ઉપરાંત ખીજી વિશેષ હકીકત મળી શકતી
?