________________
શ્રીમાન વીરવિજયજી.–ધમ્પિલકુમાર.
કર દક્ષિણ મુખ કરી, બાલે ઈ આશીષ રે; છે કટિ વરસ લાગે, વાત ગુણે સાથે શ રે. વયણ૦ ૫. ગેકુળ ગામે હુ વસુ, દેખી સંસાર કુડે રે, કાપાલિક ગુરૂ સનિધે, જેગ તે લીધો રૂડે રે. વયણ૦ ૬. બહુ દિનથી તીરથ કરે, દેવ નમન કેતે રે; શખપુરી જાવું માહરે, વછનીરથ નતિ હેતે રે. તુમ સાથે અમેં આવશું, પણ મુજ પાસે ભાર રે.. " દેવપૂજન અર્થે દિયા, ધમએ શત દિનાર રે. વણ- ૮ નિલી તુમ શ્વમાં ઠે, તે નિર્ભય થઈ.ચાલુ રે; દુધન ભયથી ડરૂ, તેણે તુમ હાથે આલું રે. વયણ૦ ૯. કુવરને આપી એમ કહી, પથે કરે ગીત ગાન રે; નૃત્યકળા જન રજત, મુખચેષ્ટા કરી તાન રે. વણ૦ ૧૦. ભિક્ષવેશ નૃપત ગણે, અવિશ્વાસનું કામ રે; ઘાડા શીધ્ર ચલાવતા, આવ્યું ગોકુળ ગામ છે. વિયણ૦ ૧૧. ર વનાંતર ઊતર્યા, જાણ ભેજન વેળા રે; નૃપન દનને એમ કહે, જોગી જટિલ તેણી વેળા રે વયણ૦ ૧૨. આજ પર અમ ઘરે, ભજન સહુને કરાવું રે; ગોકુળ ગામ એ માહરૂ, દહી દૂધ અર્શન તે લાવું રે. વયણ૦ ૧૩. ગયું ચોમાસુ ઈહાં કર્યું, તેણે આહેર મુજ રાગી રે; ગોરસ બહુળાં આણશે, એ મુજ શુભમતિ જાગી રે. વયણ૦ ૧૪. તુ જઈ આવુ તિહાં લગે, જાવું નહિ મહારાજ રે; જન્મ સફળ માહારે થશે, જાણ વધારી લાજ રે. વયણ૦ ૧૫.
એમ કહી તિહાઈલાયો, ગેરસ મધુર બનાય છે, , -કહે કુવરને આરેગીએ, ઉદ્યમ સફળ કરાય રે. વણ૦ ૧૬.
ઋષિભેજને કલ્પ નહી, વળી મસ્તક રસ જાત રે,. તેણે ગેરસ ભેજન તણી, નવિ કરશે એ વાત રે. વયણ૦ ૧૭. કુંવર વચન સુણી સાથને, દહી દૂધ તેહ જમાડે રે; વારે કુવર નયને ગુરુ, કુશિખરે નવિ છાંડે . વયણે ૧૮. તાળ દઈ તે કહે, જમશું અમે હવે પુરા રે. વિષમિશ્રિત ભજન કરી, ને તરતળે જઈ સૂના રે.
.
a