________________
૪૨૮
જેન કાવ્યદોહન.
સાહેલાહે હુ થયો શત્રુ સમાન, માત પિતા સુતધી .ધરે હે લાલ ૬. સાહેલાહે બાવળને કરકધુ, વાવી જેહ ઊછેરવી હે લાલ, સહેલાહે પીડાકારક તાસ, હવે કટક બેરવો હો લાલ છ. ચાહેલાહે કુળપતિ દૃર્ચસમાન, વિષધર સરિખો હુ થયો હે લાલ; સાહેલાહે ચદન સરિખા પુત્ર, ઘસે ગુગ ધે કુલ જે હો લાલ. ૮ સાહેલાહે માતને કલેશનુ હેત, જનમથી વાત સકળ થઈ છે લાલ, સાહેલાહે ધાને કર્યું શું કામ, પુત્રાભિધાન મુધામયી છે લાલ. ઇ. સાહેલાહે જનમથી વસતાં ગેહ, માત પિતા કે ભર્યા છે લાલ, સાહેલાહે દેશાંતર રહ્યો તેહી, દુરાતમાએ દુખી કર્યા હો લાલ ૧૦. સાહેલાહે એક અચભે કેમ, અવિનીત હું સુખ શ્રી વર્યો છે લાલ, સાહેલાહે નહી કેતુક મા બાપ, સમરે મુજ તેણે સુખી કર્યો હે લાલ. ૧૧ સાહેલાહે માછલી સમરણ જાત, મીન યુગલ જન જીવતાં હો લાલ, સહેલાહે ભુજગી આલિ ગિત બાળ, કૃમી તથા અવલોકતાં હે લાલ. ૧૨. સાહેલાહે કહે સુવેગ કુમાર, બેદ કરે નહિ અતિ ઘણે છે લાલ, સહેલાહે દુ ખ દાયક નહી પુત્ર, જનકને દુ ખ અવગુણ તણે હો લાલ ૧૩. સાહેલાહે પિડથી અધિકે દામ, દામ થકી વહાલી પ્રિયા હે લાલ, સાહેલાહે તેહથી અધિક પુત્ર, પુઠે અધિક ધરમ ક્રિયા હો લાલ ૧૪. સહેલાહે તાતે દિવ્ય પરદેશ જેવા તુજ પુણ્ય તારણે હે લાલ, સાહેલાહે ભાગ્ય ઉદય મુવિનીત, ગુણશ્રેણી લહી બારણે હો લાલ. ૧૫. સાહેલાહે પ્રગટયો નૃપને પ્રમોદ, હૃદયાન દન નને હે લાલ, સાહેલાહે ન લહે કેણુ આણદ, પામી સુગધિ ચદને હે લાલ. ૧૬ સાહેલાહે વસ્ત્ર મલિન તજે લોક, રજઘરે તડકે તપે છે લાલ, સાહેલાહે ઉજવળ નિર્મળ તેહ, દેવસેવાવસરે ખપે હે લાલ ૧૭ સાહેલાહે તુમ દર્શન શીત વાત, તાત હદયવર વારણું હે લાલ; સાહેલાહે દેખી તુમ મુખચદ, નયન સુધારસ પારણું હો લાલ. ૧૮. સહેલાહે મળવા બહુ ઉતકંઠ, હિયત શખપુરી તણી હો લાલ; સાહેલાહે ક્ષણ વરસા સે થાય, વિનતિ શી કહીએ ઘણું હે લાલ. ૧૯. સાહેલાહે પિતૃ મિલન ઉછરંગ, એમ નિમુણીને કુવર ધરે લાલ; સાડેલાહે દેશ ગામ લખ તારા, નામાં લેખા તસ કરે હો લાલ ૨૦.