________________
-૪૧૪
જેન કાવ્યદોહન. પિહિતદાર ઘર હાટમાં, પક વણિક મહંત મુભટ ઘણાં ભાલાં ધર્યો, ખ મુશલ કરજોડ: પગભાંગે મુખ દેજે, કરતા દડા દોડ. ચટે જે તે ગયો, વિસ્મય ચિત્તકુમાર; ઊંચે ઘરનર ગેખડે, પૂછે તાસ વિચાર,
ઢાળ ૧૧ મી. (નેહ પ્રતિજ્ઞા વાત, નગરમાં ઘરઘરે હો લાલ ન૦એ દેશી) નિહ કહે નર સુંદર, સાંભલો વાતને હું લાલક, સાંભલો જેરે વસો પુરમાં ન, લહે તપાતને હું લાલ. લહોત્ર ભુવનપાલ ભૂપાલ, ઈહિ છે રાજી હો લાલ; ઈહાં જસ મહિમા મહી માંહી, અતુલ બલ ગાયો હો લાલ. અતુલ દલમડણ રિપુ ખડણ, ગજ ગુણ ધામ છે હો લાલકે; ગજ હસ્તી ગામે પટાવત, ચપક નામ છે હો લાલકે. ચંપક તે મદ ભરીઓ ધરીઓ, ન જાય માહાવ હોલાલ, નવ આલાન શુભ ઉમેલી, કરલી ભેટ ધાવતે હો લાલ. કરવી પાડતે ઘર હાટ, ઈહાં હલકારશે હો લાલ; હ૦ -નાસો લેઈ જીવ, તુરંગને મારશે હે લાલ. તુરંગને
એમ કહેતાં તેણી વાર, સુભટ ભાલાં ધર્યા લાલસુભટ. પાસત નાસત ત્રાસત, ચાકર ઠાકરા હો લાલકે. ચાકર ગર્જિત ઉર્જિત શું, પ્રચંડ ઉલાલતો હે લાલ, પ્રચંડ ગતિવિટેલ પ્રાભંજન, ધૂળ ઉછાલતો હે લાલકે પૂલ પ્રાટ અભેદસેદર, કાલે વારણે હો લાલકે કાલે અગ્નિ ધમ્યું જેમ તામ્ર, રતા ભીષણે હે લાલ. રતાશે સાતે સ્ત્રોત સવંત, જલાશ્રય દારૂણે હો લાલ, જલાશ્રય જંગમ ગિરિ નિઝરણું, ઝરતાં બારણે હે લાલ. કરતાં પાછલ પગ વિલગતી, ખલતી ઝંખલા હો લાલ; ખલંતી મુંબારવ કરે લોક, ફિરંતા વેગલા હે લાલ. ફિરતા એકલો દેખી કુમાર કરી કે ભરે હો લાલ કરી
પ.