________________
૩૮૪
જૈન ડાવ્યદેહન.
પુષ્ટ પુષ્ટ માહી તિલ વાસક વાસના રે, નવિ પ્રવસક દુષ્ટ લગડી૩. દડ દડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે, નવિ ઘટતા તસુ માંહી, સાધક સાધક પ્રવસતા અ છે રે, તિણે નહી નિયત પ્રવાહ લગડી ૪ પટકારક પટકારક તે કારણ કાર્યના રે, જે કારણ સ્વાધિન. તે કર્તા તે કર્તા સહકારક તે વસુ રે, કર્મ તે કારણ પીન. એલગડી. ૫ કારણ કારણ સંકલ્પ કારક દશા રે, છતિ સત્તા સદ્દભાવ, અથવા અથવા તુલ્ય ધર્મને જોય રે, સાધ્યારોપણ દાવ. એલ.ડી. ૬ અતિશય અતિશય કારણકારક કરતા રે, નિમિત્ત અને ઉપાદાન, સ પ્રદાન કારણ પદ ભવનથી રે, કારણ વ્યય અપાદાન લગડી છે. ભવન ભવન વ્યયવિણું કારજ નવિ હુવે રે, જિમ દપદે ન ઘટવ, શુદ્ધાધાર શુદ્ધાધાર સ્વગુણનું દ્રવ્ય છે રે, સત્તાવાર સુતત્વ લગડી૮. આતમ આતમ કર્તા કારજ સિદ્ધતા રે તસુ સાધન જિનરાજ, * પ્રભુ દીઠે પ્રભુ દીઠેકારજ રૂચિ ઉપજે રે, પ્રગટે આત્મ સમાજ લગડી૯ વદન વદન સેવન નમન વલિ પૂજના રે, સમરણું સ્તવન વલી ધ્યાન, દેવચક દેવચક કિજે જિન રાજની રે, પ્રગટે પૂર્ણ નિધાન એલ.ડી. ૧૦
સ્તવના ૨૧ મી. ( પિછોલારી પાલ, ઉભા દેય રાજવી રે–એ દેશી )
શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉનમે રે ઘનાધન દીઠાં મિથ્થાર, ભવિક ચિતથી ગો રે ભાવિક શુચિ આચરણે રીતિ તે, અત્રિ વધે વડારે આતમ પરિણતિ શુદ્ધ, તે વીજ ઝબુકડા રે તે. ૧. વાજે વાય ર.વાય, તે પાવન ભાવના રે તે. ઈદ્ર ધનુષ ત્રિક યોગ, તે ભક્તિ ઈકમના રે નિર્મલ પ્રભુ સ્તવ ઘોપ,શ્વની ઘન ગર્જના રે ધ્વની તૃષ્ણ ગ્રીષ્મ કાલ, તાપની તર્જના રે તાપની. ૨. શુભ લેસ્યાની આલિ, તે બગ પતિ બની રે તે શ્રેણી સરેવર હશ, વસે શુચિ ગુણ મુનિ રે ચઉગતિ મારગ બધ, ભવિકજન ઘર રહ્યા રે ભવિક ચેતન સમતા સગ, રગમે ઉમટ્યા રે રગમે ૦ ૩
તે.
વસે૦