________________
પંત શ્રી ધર્મમંદિર-મહ અને વિવેક. ૩૬૧ તેહ થકી અનંત કહી જે સંપૂરણું સુખ તે નવિ છીજે. ૧૭ કેવલજ્ઞાની શિવ સુખ દેખે, કહી ન શકે તે સુખ સુવિશેષ; ઈ દિયના સુખ તે દુખ લેખે, સંસારી મીઠાં કરી દેખે. ૧૮ સ્થિર પદ સ્થાનક ઈણિ પરે પાયો, ભવિજન સુણતાં સુખ સવાય; ધર્મમંદિર કહે ધન ધન તેહા, એ પદ પામે પૂર જેહા ૧૯
દેહરા, પરમહંસ રાજા તિહાં, રાજ કરે નિતમેવ; પ્રહ ઉડીને પ્રણમતાં, મન વંછિત તતખેવ.
ઢાળ ૧૮ મી.
(દેશી હંસલાની ) નિશ્વ ગુણ હસ રાયના, તે ગુણજો હો ભવિજન મન લાયકે, હસજી ભલો ભલે હસ રાજા છે અતિ છવલ ગુહાય કે,
હંસજીવ લોકાલોક વિલોકિને મુખ માને છે નિજ પદ સુપસાય કે. -બધન સવિ દરે ગયાં, જયોતિ પ્રગટી હે અતિહી ઉદારકે; અલખ અપી આતમા, અવિનાશી હે પર બ્રહ્મ પ્રકાર કે. અકથા અર્તા એ સહી, ચિપી હે ચિદાનંદ વિલાસ કે; વિષયાતિત અછત એ, ચિન્રતિ હે ચિન્મય સુપ્રકાશકે.
અગુરુ લઘુ ગુણ શોભતો, ખેમરુપી હો માહાધામ નિધાન; પરમ પ્રબોધ પ્રકાશએ, સઘાતી હે શિવરુપ પ્રધાનકે જ્ઞાનાદિક ગુણ શુભતા, જ્ઞાન દષ્ટિ હેનિજ સકલ સ્વરુપકે; નિષ્કલકી નિર્લેપ એ, નિ ચગી છે નિર્ભેગી ભૂપકે દવ્ય ગુણે કરી એક છે, જ્ઞાન દર્શન હો ચારિત્ર અનંતકે; સંસારી સુખ જે ધરે, તે તેહને હો દુખભાને સંતકે. અવિકારી અવિકારનું, મુખ માણે છે નિજ ગુણનિમય; વચન અગેચર એહનાં, ગુણ વર્ણન છે કેવલી ન કહાયકે. સંસારી ગુખ એકઠે, સહુ કીજે હે મન બુદ્ધિ વિજ્ઞાનકે; એહ થકી અધિક સહી, લવે સત હો સુર ગુખ નિધાનકે. હસ રાજા સુખ અગલે, અનંત ભગે છે હીણે સુખ તેહકે;