________________
પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક. ૩૪૧ ચડ રૂદ્ર બિભત્સમા, દર્શન અતિ ભય હેત રે લોલ; સમુખ કુણુ જોઈ શકે, રિપુ જિપે ઉમે ખેત રે લાલ. મયણ૦ ૧૪. મસર નિદા પિશુનતા, સગ્રામ શરાપ ને મર્મ રે લોલ, આક્રોશન અતિ ચંડતા, અતરસેવક ધર્મ રે લાલ. મયણ૦ ૧૫. કૈરવ ને ચંડકાશિ, પાલક ને સગદેવ રે લોલ; કમઠાદિક બહુ પ્રાણિયા, સાચવે છે મારી સેવ રે લાલ. મયણ૦ ૧૬. હવે મિશ્યામ ત્રી બોલિયો, સુણુ મારી શક્તિ અનંત રે લોલ, તીન ભુવનમાં પ્રાણિયા, મુજ સાન્નિધ્યથી ભામત રે લાલ. મયણ૧૭. જાતિ નિ કુલ કેડી એ, નહિ કોઈ છે તે ઠામ રે લાલ, સેવક વીર વિવેકના, બહુ ઝાલી પડયા આમ રે લાલ મયણ. ૧૮. કુગુરૂ કુદેવ કુધર્મને, વશ પડ્યા પ્રાણી જેમ રે લોલ, અ તરંગ મુજ કામના, કિકર સઘળાય તેહ રે લાલ. મયણ૦ ૧૦. મતિ વિપરીત તણા ધણી, પાલક કપિલાદિક તેમ રે લોલ, બાહિજ સેવક બહુ છે, પાર ના ગણતા એમ રે લાલ. મયણ૦ ૨૦.
દેહરા શ્યામ શરીરી દુબળે, ડી જેર અનત, લાલ રગ લોચનધરૂ, ત્રાસે તેહથી સત. ક્રોધ ધ છે એવો, તે બોલ્યો સુણ સ્વામ, કુણ મુજ હોડ કરે ઈહા, તે દાખે તસુ નામ નયણુ વયણ કરી હોઠ બહુ, પૂજાવું છું જે, નરક ભુજગે બહુ વસુ, થડે બીજી ઠેર ચભાવ દુર્વચનતા, તામસ વૈર સરાપ,
એ મુજ સેવક શાશ્વતા, કુણુ સહે એહનો તાપ સંન્યાસી શિશુપાલ નૃપ, કુરૂડ દીપાયન જોય, બ્રહ્મદત્ત આદે કરી, બહુ સેવક મુજ હોય.
ઢાળ ૮ મી.
રાજીમતી રણ ઇણિપણે બોલે,–એ દેશી સુણ સ્વામી આ તરજામી, હવે અહકાર કહે શિર નામી, સુણજો. તીન ભુવનમાં વાસો મે, માનવ માહે દેબે ઘણેર ગુણ૦ ૧.