________________
૩૩૯
પંડિત શ્રી ધર્મમંદિર-મોહ અને વિવેક દશમ ગુણઠાણ ઠામ લહીને, સૂમ લોભને છતી; સંપરાયકી કીરિયા સઘળી, તબથે હાય વિતીતિ. મહો. ૯, ઉછાહ સેનાની તિહાકણે બેલ્યો, સુણ સ્વામી મુજ વાતા; સઘળી ફેજામે હું ફિરશું, મે લાધી તુમ ધાતાં મોટો૦ ૧૦. સઘળા શરાને ઉપકારૂ, વડ વડ બિરુદ સભારું; વેદ વિકાર નિવારણ અંતર, સેવક સખરા ધારું. મોટો૦ ૧૧. ઇન્દ્રાનુજ ને મહાગિરિ મુનિવર, બાહિજ સેવક શરા, સઘળા શુભ ગુણઠાણું માંહે, વજડાવું જયતૂરા. મહ૦ ૧૨. વિમળબોધ કોટવાળ કહે ઈમ, સુણ સ્વામી મુજ વાણી; મહમહિપતિના ચર ઝાલું, નિર્ણય તુરત પિછાણી. મહાટો. ૧૩. ચર્ચન અર્ચન અતર સેવક, દઢમતિ દઢ ધર્મ ધારા; બાહિજ સેવક ધર્મ રૂચિ પ્રમુખા,બહુવિધ ભકિત વિચારા ભહોટ૧૪.
દોહરા. ઈણિ પરે બીજે પણ તિહા, નિજ નિજ બલ પરકાશ; મોહરાયને આપવા, આણે અધિક ઉલ્લાસ. વનિતા પણ સુભટા તણી, હરખી બોલે એભ; જીણ વિધ પ્રીતમ સૂઝશે, એ પણ સૂઝ તેમ. નિજ પ્રીતમ પાસે રહી, કરસ્યાં શસ્ત્ર પ્રહાર;
અબળા સબળા કામ મે, કરણ્યાં સ્વામી તિવાર. ઈશું પરે સઘળા સાથરે, સાહસ સબળો જોય; રાજા વીર વિવેક તબ, અધિકે હર્ષિત હોય. અધિકાધિક પરિણામશું, પર્યાલોચન સાર, તેહિજ વાજા વાજીયા, શિવપદ ભગળ સાર. ઈણિ અવસર હવે મોહ નૃપ, સજજ હુઈ સુવિચાર; સઘળા જોધાને કહે, સુણજે એ નિરધાર ચઢશે વીર વિવેક હવે, રણ કરવાને કાજ; ઢીલ ન કીજે તે ભલે, મુજરો દે મુજ આજ. કુણુ કહી જે ખડે, માજી હોશે તેહ, નામ લઈને દાખવો, અરિ મુજ ઝાલે હ.