________________
૩૩૦
જૈનકાયદાહન.
અવસરથકી જે તેજ લહી કરી, નીચ છ દુઃખ જાય, સૂરજ જ્યેાતિ ન દાહક તેહવી, જેહવી વેલૂ થાય. ટીટાડી પુખીની પરે હવે, પાઉ ધરે છે એહ; મિડકની પરે સાર કરે રહ્યા, અલ્પ લહીને મહ. વરસાલાના જ્યું વહે વાયરા, આછાના જ્યુ તેહ; એહની પણ છે પરચ્છ સ પદા, ઝટક દેખાડે છેd. આજ ન કાઈ તુજ જોડે છે, સુરપતિ નરપતિ જાય, સસારી પ્રભુતા પૂરી લહી, તુજ સમ તુહીજ હાય. હેલા ખેલામા જગ જીપીયા, તુ' ગિરુઆ ગભીર, નહાનાશુ થે યુદ્ધ કરેા નહિં, સરિખા સરખી ભીર. જનકે કાથા ધરથી એહુને, પૂરિયા દેશ વિદેશ, અરિહત નૃપ સેવાથી ઇણે લહ્યા, રુદ્ધિતણેા લવલેશ. એહની ચિન્તા મનમા મત ધરે, મત લ્યા એહનુ નામ; ચણુક ઉલિયેા ભાવિ નલાંજશે, લોક ઊખાણા આમ. ઇમ સુણી માહ મહિપતિ ાલિયા, મલકીને મન માહી; હાથ ન દેખ્યા છે તે એહના, તેા વડા મદ કાહી. અવગણના એવી વિકીજીયે, એ ઊંડા અસરાલ, વૅરી વ્યાધિ ન નહાના જાણિયે, દુ ખ સરેાવરની પાલ માહ નહીં કે એહુ નહિ હુવે, મેહુમાંહે એક વાત, અવસર આવ્યા ઢાલા કિમ વે, તાપ મુખે ગલે ધાત કર્યો પણ ક્ષત્રી ધર્મ નિવ રહે, ન ધરુ મમતા અહ; ધર્મ મદિર કહે માહ મહા બળી, હુકમ કયા સુણે તેહ
યુદ્ધ
દાહા.
પાખડી સેવક ભણી, કહેવે છે વડ વીર, મિથ્યાવાણી ભરી એ, વજડાવા ધિર ધીર. ભેરી શબ્દ સુણી કરી, સજજ હુઆ ભટ વૃ૬, જય લક્ષ્મી વરવા ભણી, મન આણે આનંદ. સન્મથ સુત આદે કરી, વડ વડ વીર નિરદ; સાઇ સબળી કરે, ભાંજણુ અરિદલ ફ્ર
માહ
માહ
માહ
માહ
માહ
૧.
૩
૨.
૪.
3.
૫.
માહ
માહ
મેાહ ૧૦.
માહ ૧૧.
માહે ૧૨.
૬.
૭.
માહ૦ ૧૩.
L
૯.