________________
૩૨૮
જૈનકાવ્યદોહન,
હુકમ હુવા સાહિબતણા, મુજ વેગે દૂઇ અસવાર. લાલ૦ પાંચે હથીયાર ખાંધિયા, મુજ॰ ઝગમગ જ્યાતિ અપાર, લાલ ઉજ્વલ શુક્લ ધ્યાન છે, મુજ હથિઆરમાં શિરદાર. લાલ જહર જોસણુ ગુરૂશીખ તે, મુજ પહેરી રક્ષા કાજ; લાલ સફળ સજાઇ લેઇ કરી, મુજ॰ મગન કરે મહારાજ. લાલ૦
ઢાહા.
સાધુ સયમ ગજરાજ દઢ, વરદાયી વડે વીર; પ્રવચન પુરથી ચાલિયા, સાથે વડ વડા ધીર. માહ મહીપતી જીપવા, શુરા પૂરા સાથ; વીરબલે ધરતા થકા, જય લક્ષ્મીના નાથ. નવ નવ ગુણુઠ્ઠાણુ ભૂમિકા, આક્રમતા તિવિાર; પસરી કીર્ત્તિ દિશે, હરખ્યાં લેાક અપાર. ઢાળ ૧૦ મી.
૧.
3.
૧૩.
૧૪.
૧૫.
( પાસ છણદ જીહારિયે,—એ દેશી ) વરદાયી વીર ગાયે, જગ સધલે યશવાસે રે; હિંસક ચાર નાસી ગયા, તમ નાર્સે સૂર પ્રકાશા રે. વરદાયી૦ ૧ મિથ્યાભ્રમ દૂરે ગયા, હવે કપટ ક્રિયા રહી દૂરા રે; અપૂર્વકરણ કરતા હવે, પ્રતપ્યા નિજ તેજ પદ્ના રે. વરદાયી. ૨. ભૂર ભવિક ભટકટકમાં, આવીને ભેળા થાયા રે; વાહલે જીમ નક્રિયા વદે, રિપુ પણ સખળ ઉપાયા રે, વરદાયી ૩ ગામ નગરનાં ભેટાં, નવ નવલા સમ રસ લેવે રે;
નમતા ખમતા તસુ દેખીને, ઉપદેશ તે શિરપાવ દેવે રે. વરદાયી૦ ૪. મત્રી સધળાને કહે, સુખ થાશે ધરા વીર આણ્ણા રે;
$
માહતણા ભય મિટ ગયા, હવે ધરજો મન શુભ ધ્યાનેા રે. વરદાયી પુ. દુઃખ દોહગ દૂરે ગયાં, ગયા આધિ વ્યાધિ વિકાસ રે;
રાધ વિરોધ વિલય ગયા, સમતાયે. શ્રી સુખકારા રે. વરદાયી૦ ૬ પરમ પ્રતીતિ પ્રગટ લઇ, ધન વૂડે જ્યુ. હરી કાયા રે;
પાપ તાપ દરે ગયા, વિ લેાકાંને મન ભાયેા રે. વરદાયી॰ છ.
L
'