________________
૩૧૪
જેમકાવ્યદેહન. સ્વાદ મુખે કિપાક ફલ, આપે અધિક વિકાર, ૫. શત્રુ થકા જે રાજ્યસુખ, તે સુખ સ્વમ સમાન; અરિહ ત પ પાસે રહ્યો, કરશે કઈ વિજ્ઞાન. ઈમ મન ચિન્તાતુર થકે, બેઠે મેહિ નરિદ; સઘળી મળિ બેઠી સભા, બેઠાં નરનાં વૃદ. ૭.
ઢાળ ૨ જી.
ઈક દિન મહાજન આવી એક–એ દેશી. તિસમે સેવક વીનવે, સુણ સાહિબ સનેહે છે, કાળો રૂપ કુરૂપ છે, ઉચે છે તસુ દેહે છે. ત્રટક, તસુ દેહ ઉચે, પુરૂષ કાઈ, આવી ઉભે, તિયા કરે, કળિકાળ નામે, નામ ધરતો, નૃપ જણવે, મુખ ભણે દીદાર તુમ, દેખવા એ, આ છે તુમ, ગુણ સ્તવે, રાજરે દૂકમ, એથે આવે, તિણ સમય, સેવક વીનવે. રાજા તેહને તેડાવિયે, દીઠે રૂપ તિવારે છે, માની વાતણું પરે, લૂખો ભૂખ અપાવે છે. ત્રટક. અણપાર ભૂખ્યો, લોહ જડિયા, રૂપ કુરૂપી, અતિ ઘણ; તે રૂપ દેખી, સભાજનના, કપિયા મન, અતિ ઘણુ. તિણ આય રાજા, પાય પ્રણમ્યા, રાજા પણ, આદર દિયે; કર જોડિ ઉભે, વદન આગે, રાજા તેહને, તેડાવિયો તબ રાજા મુખ પૂછિયું, એમ કુશળ તુમ હોય છે, કિણ કારણ ચિર કાલથી, તુજ દર્શન એ જોયો છે. ત્રુટક. એ જોય દર્શન, હર્ષ પામ્યા, આયા છે, કારણ કિસે, તવ બોલિયો તે, પુરૂષ પ્રણમી, હેતુ મુજ મન, એ નસે ઈક મયણ દેખુ, જગત જીપી, જેણ ઈવડે, યશ લિયે, એ મયણ દેખે, નયન આગે, તવ રાજા, મુખ પૂછિયો.
૩, બીજું કારણ એ અછે, તુજ વેરી છે એકે છે, હાથ નાથો, તુજ પુત્રને, જીવત ના વિવેકે છે ત્રટક. સુવિવેક નાઠો, તેહ ચિતા, રાજન થે, મનમાં ધરે,