________________
જમુનાકા
એ સાભળકતાર લિયા ધ હા,
પંડિત શ્રી ધર્મમંદિર–મેહ અને વિવેક. ૩૦૫ રાગદૂત વિચમે ફિરે, આખે મત કરજે ખેડ હેડ કેટ ઓટ, લીધી છે, પણ મયણ ન છોડે કેડ હે ઈણિ૦ ૩. તીન જગત એ સાધતે, આવ્યો છે તુમપે ધાય છે; તનક તનક તુજ કેટને, કરશે તુજ આણ મનાય છે ઈણિ૦ ૪. સાવત્રી જોધ મૂકિયો, ઈસતી રાખો રંગ છે; બ્રહ્મા પણ મન ચિતવ્યું, અણુ સાથે ન હવે જગ હો ઈણિક સાવંત્રીસંતી મિલ્યા, ઉડીને અગો અંગ છે; ચતુર હતા પણ ચૂકિયો, જે દીધો જેર અનંગ હે. ઈણિક બ્રાહ્મણ સઘળા બાંધિયા, વનિતા જે પળમાંહી છે, અનમી કેઈન પેખિય, ધર્મ ધીરજ કિણમાં નાહિં છે. ઈશું. ૭. બ્રહ્માપુર જીપી ચલ્યો, આગે તે મયણકુમાર હે; જમુનાકાઠે આવિયો, કર જગ ચરિત્ર અપાર છે. ઈણિક ૮ શ્યામ વર્ણ ઇક સાભળે, પુરૂષોત્તમ નામ ધરાય છે, વૈકુંઠનાથ વખાણિ, અવતાર લિયા મન થાય છે. મત્સ્ય ફર્મ નરસિંહના, વામન બલિરાજા બધ હે; ભાર્ગવ પણ એહિજ થયો, નવિ રાખ્યો ક્ષત્રીગંધ છે. ઈણિ૦ ૧૦. દશરથ સુત પણ એ હુવા, રાવણને માર્યો એણ હે; જાદવ કુળ અવતર્યો, વિરેચી માયા હરણ છે. ઈણિ૦ ૧૧. કંસ હો નાગ નાથિયો, નવલા જસુ અવદાત હે,
નવ માનવ છપિયા, કુણ આપી શકે તસુ વાત છે. ઈણિ૦ ૧૨. સાગર મથિયો ભુજબલે, ગિરિવર ઉપાડ્યો જોર હો; પંચજન્ય પરગટ કિ, જસ શબ્દ છે અતિ ઘર છે. ઈણિત ૧૩. ચક્ર ગદા શારંગ ધરે, ઇન્દસેતી જસુ પ્રીત હો; આજ ન કે એહ અછે, ઈશુશું માટે અનીત છે. ઈણિ૧૪ જ્ઞાની માની પણ સહી, મધુસુદન એ ગોપાલ છે;
યણ વયણ ઈમ સાંભળી. અતિ કે દૂર કરાય . ઈણિ૦ ૧૫. ગેપી ધા મૂકીયા, છપવાને કિસન મુરાર હો; નયણ બાણ તીખે ફરી, બે લક્ષ્મી ભરતાર છે. ઈણિ૦ ૧૬.