________________
૧૦.
પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક. ૨૯૯ વેયર સ્વામી હે કીધી આહાર શુદ્ધિ કે, દેવની ભિક્ષા નહી ભાખી. પડિલેહણ હો વલ્કલચીરી કીધ કે, સમિતિ થી તિણે અનુસરી; ઋષિ દ્રઢણું હે પરઠવતા સાર કે, પાચમી સમિતિ વિન્ધ કરી. પ્રસન્નચ હૈ કરી મનની ગુપ્તિ કે, ધયા દુષ્કૃત ધ્યાનશું;
તારજ હૈ ધરિ ભાષા ગુપ્તિ કે, ચ ઉપર દયાવાનશું, તન નિશ્ચલ હો અનુભવ તિણે પાય કે, ચિલાતીપુત્રી તે પરગડે; ઇણે રાખી છે તનુની શુદ્ધિ ગુપ્તિ કે, પરમાતમ ધ્યાની વડે.
૧૧. એ આઠે હે સખિયાં અભિરામ કે, સમશ્રી સાથે રસી; એ પરણ્યાં હે પીછે વિવેક કે, મહ ભી કરશે વસી.
૧૨ દેહરા. રાય વિવેક એ સાંભળી, મનમા કરે વિચાર; એક મ્યાનમાં કયું રહે, બે સારી તરવાર, સુતવંતી શીલધારિણી, ઘરમાં બેઠી નાર, તે ઊપર યુ આણિયે, સાલ સમાન વિચાર. ગાઢાગારીની પરે, કલહ કરશે દેય, ધરટ સમોવડ દો ઘરણું, પ્રીત કરણું સમ જેય બીજી પરણે સુખ ભણી, મૂઢ કે નર હોય, ઈક દિશિ ઊગે સૂર પણ, બીજી પડતે જોય, ઇમ ચિંતાતુર દેખીને, આઈ વરૂચિ નાર, મુખ હસિને એમ ઉચ્ચરે, સુણ સાહિબ ભરતાર,
ઢાળ ૬ ઠી.
બે કર જોડી વિનવું છે,–એ દેશી કર જોડી કામિની કહે છે, તુ નર નાથ કહાય; ચિંતા બહુ નારી તણી છે, નબળા નરને થાય.
રાજેસર પ્રમદા પરણે તેહ. જણ પરણ્યા પ્રઢી હુવેજી, આત્મ ઋદ્ધિ અછે. રાજેસર આંકણી. ૧ કુલવતી કામણું તીક છે, બહુ મિલિયા જસ લેહ; અવધિ આયા નાં તજે છે, ઝટક ન રાખે છે. રાજેસર, ૨,