________________
૨૯૪
જૈનકાવ્યદેહન. પણ અતર ભેળે નહી, રંગીલા આત્મ પ્રત્યે પ્રતિકાર રે. રંગીલા, પુણ્ય ૪. દીધી બહુથી દેશના, રંગીલા પરરંજનને કાજ રે; રંગીલા મિથ્યાભાવ મૂકયો નહિ, રંગીલા. મહેર કરી મહરાજ રે. રગીલા, પુણ્ય૦ ૫. શ્રાવકેનો ભેખ આદર્યો, રંગીલાઉચ્ચરતે નવકાર રે; રંગીલા નિશિ રૂષિ શાલા સૂઈને, રગાલા ઉપધિ લઈ કીધવિહાર રે. રંગીલા, પુણ્ય . પરભાતે પૂજા રચી, રંગીલા મુખે મુખશું લાય રે; રંગીલા ધાતુ રન પ્રતિમા ગ્રહી, રંગીલા નાઠે સ્વામી પસાય રે. રેગીલા પુણ્ય . યાચનામિષ કરી પેખિયો, રંગીલાઘર ઘર દીઠ આચારરે, રંગીલા કૂડકપટ બહુ કેળવ્યાં, રંગીલા સાહિબ સાનિધ્યકાર રે. રંગીલા, પુણ્ય૦ ૮. નર નારી બહુ છેતર્યા, રંગીલા નવ નવા કીધા ભેખ રે; રંગીલા હવે પુર વર્ણન સાભળો, રંગીલા દીઠે જેહ વિશેષ છે. રંગીલા પુણ૦ ૯ નગરીને ચિહું દિશિ છે, રંગીલા) નીયતિકે પ્રાકાર રે; રગીલા
ખાતિકા ધર્મની વાસના,રગીલા પ્રાસાદ પરિણામ સારરે. રંગીલા... પુણ્ય ૧૦. લેસ્યા ધવલી છેશું, રંગીલા ઉજજવલ કીધી તેહ રે; રંગીલા ઉચી ભૂમિ નિવાસ છે, રંગીલા સાધુ જન ધર્મ ને રે, રંગીલા પુણ્ય૦ ૧૧. ચાર ભેદ ધર્મ ધ્યાનના, રંગીલા તેહજ પાળ્યો ચાર રે. રંગીલા અનુપ્રેક્ષા ચારે અછે, રગીલાદઢ કિમાડ ઉદાર રે. રંગીલાપુણ્ય ૧૨ ઇંદ્ર પ્રશાસે જેહને, રંગીલા) શ્રી સંધ મહાજન તથ રે; રંગીલા યોગાસન બાજાર છે, રંગીલાપુણ્ય કરિયાણુ જે રે. રગીલા પુણ્ય ૧૩, સમતા શેરી મોકળી, રંગીલા, બાધા ન લહે કેય રે; રંગીલા બ્રહ્મપુરી સેહે ભલી, રંગીલા સુખિયાં સઘળાં લેય રે. રગીલા પુણ્ય૦ ૧૪. જ્ઞાન સરેવર શોભતુ, રગીલા. ગુપ્તિ ભલી છે પાળ રે; રંગીલા હંસ ઘણું ક્રીડા કરે, રંગીલા શાન્તિ સરસ રસ શાલ રે. રંગીલા પુણ્ય ૧૫, જીવ દયા દેવી ભલી, રંગીલાનગરતણું રખવાળ રે; રંગીલા સખરી ચરચા કપિકા, રંગીલા ઘર ઘર નયન નિહાર રે. રંગીલા... પુણ૦ ૧૪. આત્મભાવના ભાવતા, રગીલા પ રૂતુહીકા ચાત રે; રંગીલા કહા ગુણ તસુ દાખવું, રંગીલા દીઠાં આવે ધાત રે. રંગીલાપુણ્ય ૧૭ તે આગળ પુર તાહરે, રંગીલા દીન હીન દુઃખ જાલ રે; રંગીલા કાઈ શેભા ધરે નહિં, રંગીલા રતન આગળ ખાલ રે, રંગીલા, પુણ• 1.