________________
ર૮૯
પંડિત શ્રી ધર્મમંદિર-મોહુ અને વિવેક.
ખંડ ૪ થે.
દેહરા, શ્રીગુરૂ ચરણ પ્રસાદથી, લહિયે લીલ વિલાસ, મગળ માળા સપજે, દિન દિન અધિક ઉલ્લાસ. તિણું પ્રસ્તાવે મેહ હવે, નગરી અવિદ્યામાહી, ચાવક મિત્ર ભણું કહે, ઈક દિન વાત ઉછાહી. આજસમે મો ઉપરે, દ્વેષ ધરે નહિ કાય; એક વિવેક વિના સહુ, પરમ મિત્ર જગ હોય. પહેલે પણ છળ બળ કરી, મુજને છ એણ, તે વેળા મુજ સંભરે, ભીતિ રહે છે તેણ. ચાર્વાક તવ બેલિયે, મેહરાય સુણ સિહ, શાલ કગાળ વિવેક છે, તિણનું કેહો બી.
ઢાળ ૧ લી. (વેગે પધારે છે મહેલથી –એ દેશી ) મછરા મોહ બેલિય, ચારવાક સુણ મિત્ર, ભેદ ન જાણે તું એને, છાની છુરી એ શત્ર. મછરાલે. ૧. મનમત્રી મૂરખ થયો, જીવતે મૂકે એહ, મે પણ ન કર્યું મત્રીને, કેદ કરી ધરે એહ. મછરા. ૨. ઈણ ઠેષી જીવતા છતા, ક્યું સુખ પામે જીવ, એકે ગજ અંગમાં, ઉન્માદ રહે જસ જીવ. મછરાલે ૩. વિરૂઓ વૈરી જાગતાં, નિશ્ચિત સુએ જે રાય, બધ હુઓ તે જાણજે, નીતિવચન કહેવાય. મછરાલ૦ ૪. નાનો વૈરી ન જાણિયે, વિશ્વાસ ન ધરે તાસ; મનમે વળગી કીટિકા, હાથીને કરે નાશ. મછરા, ૫. અવગુણિયે નહિં રિપુ ગુણી, નાને સે પણ જેહ, વૃક્ષ અંકુર ઉગ્યો કે, પ્રાસાદ પાડે તે મછરાલે૬,