________________
પંડિત શ્રી ધર્મમંદિર-મેહ અને વિવેક. ૨૮૫
ઢાળ ૧૫ મી. | ( ક્ષણ- લાખેણે રે જાય –મુલડાના દેશી ) મોહવશે વળી માનવી રે, માતા શું કરે પ્રેમ, મદમાતી ને કામિની રે, ઉલટી ચાલે એમ. વિવેકી, ધિક્ ધિક્ મેહ વિકાર, સ સારી પ્રાણી ભણી રે, ભવજલ એહ અવતાર. વિવેકી ૧. પતિ પરદેશે પૂઠલે રે, પર નરશે રમે રંગ, ગભ તજે મલની પરે રે, ન કરે કરૂણા સગ. વિવેકી ૨. જનતણે વળી જોય રે, સુતશું પ્રેમ ઉદાર; ધન પ્રભુતા લુબ્ધોથ રે, ઘાત કરે અવિચાર. વિવેકી, ૩. માત પિતા મૂકે સહી રે, ભાઈ બહેન સગીન, પ્રાણ તજે પ્રેમ કરે રે, વનિતા વચન આધીન વિવેકી૪. દેશ ફરે ગિરિ શિર ચઢે રે, લ નદીય નવાણું, જે કામણને કારણે રે, તે પણ ન કરે કાણ વિવેકી ૫ પ્રેમ ઘણું મુતશું ધરે રે, માતા વલિય વિશેષ, ધોવે મલ મૂત્ર ઘૂર થકી રે, વિરચે નવ નવ વેજ. વિવેકી, ૬. પરણવે પ્રેમે કરી રે, સુદરિ સુદર દેખ, પવન મદમાતેથકે રે, ન ધરે વચનની રેખ. વિવેકી, ધરતી ધન લોભી થકા રે, ધંધ કરે મિલિ ભાય, કથન કઈ માને નહિ રે, ચાલે આપણી દાય વિવેકી, ૮. કાયા કચન સારિખી રે, ઉપરથી દેખાય; શારદ સ ધ્યાવાન ન્યુ રે, ક્ષણમે
ભાગ
ખેરૂ થાય.
ખેરૂ થાય. વિવેકી, ૯, માયા છાયા સારિખી રે, ધન ધન મેલે રે જેહ, સ્થિરતા તે રહેશે નહિં રે, તડકે લાગે હ. વિવેકીઠ ૧૦ આશ્રવ અધિકા મેલિયા રે, નવ નવ બ ધન થાય; કામ ક્રોધ લહરી વધે રે, ન્યુ જલે પવન પસાય. વિવેકી ૧૧. માત પિતાદિક એહવા રે, સઘળા સખાયી ન હોય; પણ સ સારી પ્રાણિયા રે, મા એહવા જેય, વિવેકી ૧૨.