________________
પંડિત શ્રી ધર્મમંદિર-મોહ અને વિવેક ૨૮૩ પૂજાવે નિર્જીવને, નાગણે આકારે રે; સાપતણું હિંસા કરે, એ એ મોહ વિકારે છે. મહતણે જ. રાત્ર વડે સસારમાં, પાવક પાપ નિધાને રે; પૂછજે પુણ્ય, કારણે, એ એ મોહ વિધાને રે. મહતણે. પ. આરબ અધિક જેહથી, વધે ભવજલ પરે રે; કન્યાદાન કહી , એ એ મોહ અકુર રે. મહતણે. ૬, બાહિર શુચિ જલથી હુવે, તિહાં માને ધર્મભાવો રે; તીકરછ ન આદરે, એ એ મેહ સભાવો રે. મહતણે. ૭ માખી મધુ દાને દિયે, હોમે ધાન્ય અપાર રે; ધર્મ બુદ્ધિ તિશે ધરે, એ એ મેહ પ્રકારે છે. મોહતણે. ૮. પતિ મૂકી પર પુરૂષને, સેવે સાહની શુદ્ધિ રે; એકાકાર કરી મળી, એ એ મેહ કુબુદ્ધિ રે. મેહતણે. ૯. સુરભિ મુખ પુછે કહે, બહુ દેવનો વાસો રે; શુદ્ધ કહે મલ મૂત્રને, એ એ મોહ વિલાસી રે. મોહતણે. ૧૦. સંસારી દેવા કને, માર્ગ મોક્ષ ગમારે રે, ગેહીને ગુરૂ કર ગણે, એ એ મેહ વિકારો રે. મેહતો. ૧૧. ગેહી ધર્મ મહોટ સહી, જસુ આશ્રય સબ કયો રે, ઈમ બેલે જગમાં ઘણું, મોહે મોહ્યા લો રે. મહતણ. ૧૨. સોનાની સુરભિ કરી, મત્ર ભણું વિપ્ર લેહ રે, ભાગ કરી વહેંચી લિયે, એ પણ માહના ગેહ રે. મહતણો ૧૩. કર્ષણ કહે અમ ઉપરા, ધર્મ કહા હાય રે, પશુ પંખી નર કણ ગ્રહે, અમથે મોહ એ જોય છે. મોહતણે. ૧૪. વેદ પુરાણે પાળિયા, વળી માર્કડ પુરાણ રે, નિશિભેજન કરવું નહિ, સમજો ચતુર સુજાણે રે. મોહતો. ૧પ. સૂરજ કિરણે ફરસિયો, ગગારે પણ પાણી રે, પીવા યોગ્ય પાવન અછે, નિશિ નવિ પીરે ધીરે રે. મોહતો. ૧૬. એહ વચન નિજ સંઘરે, મને નહિ લગારે રે;