________________
પંડિત શ્રી ધર્મમંદિર-મોડુ અને વિવેક
શોભા ૧.
શોભા ૨.
શોભાવ ૩.
શોભાગ ૪
ભુક્તિ મુક્તિ દાતા સકલ, અચિતચિન્તામણિ જાય. કામકુંભ સુરતરુ ઘણા, એ સમ અવર ન કેય.
દાળ ૮ મી. ( હા હા ચદ્રાવતી કયા ગઈ,–એ દેશી ) શોભા સાહેબની ઘણી, મોપે કહીય ન જાય રે, સ્થૂલદષ્ટિ કરિ વર્ણવું, નિચ્ચે અનુભવ પાયો રે તીન છત્ર શિર શોભતા, તીન ભુવન ઠકુરાઈ રે, તીન ગઢે કરી રાજ, રત્ન ત્રય સુખદાઇ રે સિહાસન ઉજજ્વલ ભલ, અશોક વૃક્ષ વળિ હોય રે,
ભવિજન તાપ બુઝાયવા, અદ્ભુત જળધર જોય રે મિથ્યા તિમિર નસાયવા, સૂરજ સમ છે તેજે રે, ધર્મચક્ર જસુ આગલે, દેવ ધરે ધરિ હેજો રે ઈતિ ભીતિ જાયે સળે, જબુક ન્યુ સિહ સાદે રે, ફૂલ ફગર વરસ હવે, વળિ સુર ડું ભિનાદે રે
જાતિ વૈર મૂકી કરી, સુરનર ને તિર્યા રે, પદમે આવી મલે, એવો છે જિહા સ રે. અચરિજ મૂલ જે ઈન્ટ છે, કેરને નવિ દેખે રે, તે સઘળા કિકર ઈહાં, નિરૂપમ એહ શેખે રે અતિશય એહના અતિઘણા, કહેતા નાવે પારે રે કેવલજ્ઞાન દિવાકરૂ, અનત વધે વિસ્તારો રે જામાતા જે એહને, સેવે સ્થિર કરિ ચિત્તો રે, સસરે એવું આખિયુ, અનત હશે તુઝ વિત્તા રે એમ સુણી નિવૃત્તિ નારી, હરખી અતિહિ ઉલ્લાસે રે, મન સ દેહ વિલય ગયે, પરમ પ્રતીત પ્રકાશે રે લઈ આદેશ ઉઠી કરી, પુત્રવધૂની સગે રે; પ્રવચનપુર પેસણુ ભણું, નિવૃત્તિ ચલી મન રગે રે ચિત્રારે તારે પામોને, અધિક કિરણ ભાનુ થાય રે, વિવેક તિસિ પરે દેખિયો પ્રભા પરણુ આય રે,
શભા. ૫
શભાઇ ૬
શભા. ૭.
શેભા. ૮
શોભા૯.
શેભા૧૦,
શભા૧૧.
ભા૧૨.