________________
૨૨૮
જૈનકાવ્યદેહન.
પંડિત શ્રી ઘર્મમંદિર. પંડિત શ્રી ધર્મમંદિર વિક્રમના સત્તરમા સૈકામાં શ્રી ખરતરગચ્છમાં થયા હતા તેઓશ્રીના ગુરુ શ્રીમાન દયાકુશલ મહારાજ હતા. અત્રે આપેલ આધ્યાત્મિક રાસ પંડિતજીએ સંવત્ ૧૭૪૧ ના માગસર સુદ ૧૦ ને
રેજ મુલતાન શહેરમાં પૂર્ણ કર્યો હતો
મેહ અને વિવે. ખંડ ૧ લે.
દેહરા. ચિદાનંદ ચિત્ત ચાહશું, પ્રણમુ પ્રથમોલ્લાસ, તેજ તમસ જીત્યા છણે, લોકાલોક પ્રકાશ. ગુણ અનત ગુરૂજન તણા, દયાકુશલ ભડાર, જ્ઞાન દાન દીયે છેકે, તે પ્રણમુ સુખકાર. જ્ઞાન વ સ સારમા, જ્ઞાન જ્યોતિ જગમાય, જ્ઞાન દેવ દિલમાં ધરું, જ્ઞાન કલ્પતરૂ છાંય. અનત સિદ્ધમાં જ્યોતિ એ, સાધારણ મહાધામ, મુનિ મનપ કજમાં ધરે, સારે વછિત કામ. નાની પણ વચને કરી, કહી ન શકે જસુ પાર, આતમ અનુભવશુ લહે, ચિદાનંદ વિસ્તાર. કર્મ જાતિ બહુ વર્ગણા, ફિર રહી છે જસુ પાસ; પણ તેહને લાગે નહિ, ન્યુ રવિવાદલ રાસ. પુણ્ય પાપથી એનહિ, અનુપમ જ્યોતિ અભંગ, જન્મ કહે જોગી રે, ઉદાસીનતા સગ. ચન્દ્ર દીપમણિ ભાનુની, જ્યોતિ દેશથી હોય, જડતા દાહકતા તિહાં, ઈહાં કલ ક ન કયા ભોગ માંહિ વસતાં થકાં, પહોચાડ્યા દણ પાર, કોડ વર્ષ કષ્ટ કરી, ન તડ્યા બહુ સંસાર.