________________
૨૧૧
એમ૦ ૨.
પંડિત શ્રી નેમવિજ્યજી-શીલવતી રાસ.
ઢાળ ૧૦ મી.
(વાલ દશ દિશે નિહ્યા–એ દેશી ) સબળ દળ ત્યાહા આવિયુ, અતિ ભીમસેને ભડરાય, દઢરથ સાથે સ ચ, અતિ પલીપતિ જે દુરાય રે, ગલલાટ કરે ગજરાય રે, હિસારવ હયવર થાય રે, ત્યાંહા ઉભા અતિ ભડ રાય રે, લહેવાને શભા સવાય રે, મેટો જશ ભડ વાય રે, રજરેણુ રવિ ઊલઝાય રે, મહીતલમા ભટ ન સમાય રે, એમ રાજવી ક્રોધને કેળવે વિષમ દળ ત્યાંહા દેખિયુ, અતિ ચદગુપ્ત નર નાથ, સુભટ ભલા તસ સજ કર્યા, અતિ લીધી ખરું અસિ હાથ રે, છત્રીસે ક્ષત્રી સાથ રે, શરપણાતણી સાથ રે, નવ લાગે વાલી હાથ રે, કાયર હુઆ અનાથ રે કાળા કરિ સિદરિયા, અતિ ઘડુડુ કરતા અવાજ વાજે ભીમ સગ્રામ ને, અતિ કરતા કેધનું કાજ રે, નીસરિયો ત્યાંહા પરાજ રે. લેઈ સેનાના સાજ રે, રાખશે જીનવર લાજ રે, ત્યાહાં રણે સુભટનાં કાજ રે. ઝઝે થધા જગશુ અતિ, કુટુક છૂટે કેક બાણ, ઘડડડ નાલી ને ઘૂમતી, અતિ જે કાયર પ્રાણ રે, વેરી હવે હેરાણ રે, નાસે જોતા જ્યાં કેકાણ રે, પરહરિયા રાણા રાણ રે, કરતા ઈમ બહુની હાણ રે. જાઓ જાઓ મુખથી લવે, અતિશ મરે રે અજાણ, રાવત ઝઝે રાવજી, અતિ પુલદિ જયા જાણ રે; માન ભાગ્યા કટકનાં ભાણું રે, ત્યાં ભીમસેન સુજાણ રે, નવ રાખ્યો મરણો વાણ રે, કરતા નર ખેચતાણ રે ખલલલ નદી વહે પૂર જ્યમ, અતિ નાઠા સુભટ કેડ, દાતે તરણું દેખતાં, અતિ નાઠા નવ રહ્યા જેડ રે, નાઠા તે હડાહડ રે, ભાગ્યા તે દળબળ છોડ રે, રનગુપ્ત ભૂપજ રોડ રે, દળનું જળ ત્યાંહા તોડ .
એમ.
૩.
એમ. ૪.
એમ.
૫
એમ. ૬.