________________
છમ ગગાજળ લહેરે લહકે, છમ કમ્યાચલ તેજે ઝળકે, તીમ ગેયમ સભાગ નિધિ. જીમ માનસ સર નિવસે હંસા, જીમ સુરવર શિરે કયતવતંસા, જીમ મહુયર રાજીવ વને; છમ રયણાયર રયણે વિલસે, જીમ અબર તારાગણ વિકસે, તીમ ગોયમ ગુણ કેલિવનિ. પુનિમ દિન જીમ સહિર સેહ, સુરતરૂ મહિમા છમ જગમાંહે, પૂરવ દિસિ જીમ સહ કરે; પંચાનને છમ ગીરીવર રાજે, નરવઈ ધરજીમ મયગલ ગાજે, તીમ જીન સાસન મુનિપવરે. છમ સુર તરૂવર સેહે સાખા, જમ ઉત્તમ મુખે મધુરી ભાષા, છમ વન કેતુકી મહ મહે; જીમ ભૂમિપાત ભૂય બળ યમકે, છમ છણ મંદિર ઘાટે રણકે, ગયમ લબ્ધી ગહગહેએ. ચિંતામણિ કરે ચડિયું આજ, સુરતરૂ સારે વછિત કાજ, કામ કુભ સે વસિ હુવો એ, કાખ ગવિ પૂરે મન કામી, એ અષ્ટ મહાસિદ્ધિ આવે ધામી, સામી ગયમ અણુસરૂએ.
ચઉદ હસય બાર વરસે, ગેયમ ગણધર કેવળ દિવસે, િકવિત ઉપગાર કરે; આદિહી મંગળ એહ ભણજે, પરવ મહોત્સવ પહિલે દીજે, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ધન માતા જેણે ઉઅરે ધરિયા, ધનપિતા જીણુ કુળે અવતારિયા, ધન સહસગુરૂ છણે હીખિયા એ વિનયવત વિદ્યાભંડાર જસુગુણ પુવી ન લભે પાર, વડ જીમ શાખા વિસ્તરેએ.
વિક્રમના ૧૫ મા તથા ૧૬મા સૈકામાં લખાયેલા કેટલાક જૈન રાસોની ટીપ આ નીચે આપી છે?—