________________
२०८
જેનકાવ્યદેહન. કોડ અવગુણે ભરિયો તું વાલા, ફરી શાણે ડંકો દીધા. કે શાને. ૧૫ દુઃખ સર્વેને પાર હું પામી, પૂર્વ કર્મને ભાવે; જીવ રહે એક ધ્યાન, તમારે, કહિયું કાંઈ ન જાવે. કે શાને. ૧૬. બહુલી નારી પરણી પિયુડા, એક વિના નવ ચાલ્યું: વેરી ન કરે તે કીધુ વાલા, વેર સવાયું જે વાળ્યું. કે શાને ૧૭. દુખ દાવાનળે પહેલે નાખી, પૂરૂ લેવા હવે આવ્ય; મેં ન બિગાડયું કાઈ તમારું, કીધે તે મન ભાવ્યા. કે શાને૧૮. ઉમા વેશ્યાએ રાખી મંદિર, જાણ્યું વેસડી થાશે; આગલી વાત વિચારી તેણે, પુત્ર માય ક્યાંહાં જાશે. કે શાને૧૯, જાતમાત્રથી રત્ન મું નુરા, અબર શાચને પહતી, ચિત ચેતાવી વડથી વાનર, આવી વેશ્યા ઘેર રેતી. કે શાને ૨૦. એવા ઓળભા દેતી પિયુને, આંખે આંસુ અણુવ્યાં; મહાજન લોક વિચિંતે મનમાં, કેહને વચન સુણાવ્યાં. કે શાને. ૨૧. ખંડ છઠ્ઠાની આઠમી ઢાળો, નરનારી બેહુ મળિયાં; નેમવિજયના પુણ્ય સંયોગે, વિરહાનલ દુખ ટળિયાં. કે શાને ૨૨.
-
જે
જે
મૂક્યો નદન વેસડી, તે દુખ મેં ન ખમાય; વાલે મળિયે નેહભર, પુત્ર રહે કયાં જાય ? દુખ સર્વ નાસી ગયાં, પાયો પરમ સંતેષ; અંત પુર રાણું થયાં, પુણ્યતણે ભરપોષ. વેશ્યા તેડી રાજવી, લા પુત્ર રતન; કયાં મળે માર્યો કયહાં, સાચ કહે સુવચન.
ઢાળ ૯ મી, (લબુડાની મારી નહિ મ રે વાલા, બલ્ય વચન બલિ જાઉ. એ દેશી.) વેશ વદે એમ ભીતથી રે રાજા, થરહર કંપે કાય રે, સુગુણરાય દયા અમ કીજે હે; પાપ કર્યું મેં આકરૂં રે રાજા, તે હવે કેમ છતાય રે. સુગુણ ૧ દાસી કરે તે મેં દિયે રે રાજા, સુભગે બાળક તેહરે; સુગર